હર ચીજમાં :: સુધીર પટેલ

September 9, 2008 at 1:05 pm 8 comments

એ મને દેખાય છે હર ચીજમાં,
જેમ જોઉં વૃક્ષ કોઇ બીજમાં !

એ જ તો મલકાય મારી રીઝમાં,
એ વિલાતા એ જ સઘળી ખીજમાં.

એ જ ઝૂલે છે બધે શ્રધ્ધા રૂપે
કોઇ માદળિયે કે કો’ તાવીજમાં ?

જાતને મળવા હું મથતો હોઉં છું
એને મળવાની બધી તજવીજમાં !

એટલે લાગે ગઝલ વ્હાલી ‘સુધીર’
એ સદા લઇ જાય અમને નિજમાં.

Advertisements

Entry filed under: ગઝલ.

જીવન :: કિરીટ ગોસ્વામી ફર્ક :: પ્રીતમ લખલાણી

8 Comments Add your own

 • 1. pragnaju  |  September 9, 2008 at 6:22 pm

  સરસ રચના
  એટલે લાગે ગઝલ વ્હાલી ‘સુધીર’
  એ સદા લઇ જાય અમને નિજમાં.
  સૌની અનુભૂતિ

  Reply
 • 2. preetam lakhlani  |  September 9, 2008 at 9:42 pm

  Beautiful Gazal……..There is no ? for your Gazal.

  Reply
 • 3. Pravin Shah  |  September 10, 2008 at 10:21 am

  જાતને મળવા હું મથતો હોઉં છું
  એને મળવાની બધી તજવીજમાં !

  સુંદર વાત કહી.

  અભિનંદન સુધીરભાઇ

  આજે આપણા સુધીરભાઇની બીજી એક ગઝલ-

  કૈંક કર ! મારા બ્લોગ પર વાંચો-

  http://www.aasvad.wordpress.com

  thanks,

  P Shah

  Reply
 • 4. Neela  |  September 14, 2008 at 12:56 pm

  પહેલા જ કહ્યું કે જે કાવ્યની શરૂઆત સારી હોય તો વાંચવી ગમે.

  Reply
 • 5. jayeshupadhyaya  |  September 14, 2008 at 6:51 pm

  એ જ ઝૂલે છે બધે શ્રધ્ધા રૂપે
  કોઇ માદળિયે કે કો’ તાવીજમાં ?
  જાતને મળવા હું મથતો હોઉં છું
  એને મળવાની બધી તજવીજમાં
  સરસ રચના આ બે શેર વધુ ગમ્યા

  Reply
 • 6. manvantpatel  |  September 17, 2008 at 2:53 am

  તમે જ સદા લઇ જાઓ અમને નિજમાં !

  Reply
 • 7. razia  |  September 26, 2008 at 5:16 pm

  એ જ ઝૂલે છે બધે શ્રધ્ધા રૂપે
  કોઇ માદળિયે કે કો’ તાવીજમાં ?
  સુંદર ગઝલ

  Reply
 • 8. Kirtikant Purohit  |  October 25, 2008 at 7:26 pm

  A gazal with beauty and thought. Congrats.
  ..Kirtikant Purohit

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 211,327 અમીનજરું

દિવસવાર ટપાલ

September 2008
M T W T F S S
« Aug   Oct »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: