શ્રી ભગવતસિંહજી…

ઓક્ટોબર 24, 2008 at 9:12 એ એમ (am) 6 comments
શ્રી ભગવતસિંહજીની જન્મતિથિ નિમિતે…
ગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત ::

ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ,

નંદનવન અણમોલ –

વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય,

ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય.

સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ,

નીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ.

કૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ,

કુંજ નિકુંજ શાં ખેતર વાડી સુંવાળાં સુરક્ષ.

રિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ-શાંતિનાં રાજ્ય,

પશુ પંખીજન ઝાડને પણ જ્યાં અભયનાં સામ્રાજ્ય.

 

શ્રી ભગવતસિંહજી (ગોંડલબાપુ) ના પરિચય માટે અહીં ક્લીક કરો…

Entry filed under: કવિતા, સમાચાર.

ગઝલ :: હઝલ ! નૂતન વર્ષાભિનંદન

6 ટિપ્પણીઓ Add your own

 • 1. Rinku  |  ઓક્ટોબર 26, 2008 પર 12:35 એ એમ (am)

  Bahu Saras Geet Chhe

  જવાબ આપો
 • 2. chandravadan  |  ઓક્ટોબર 26, 2008 પર 4:33 એ એમ (am)

  Nice poem & read on Bapu too !Inviting you to mt Blog CHANDRAPUKAR ( you had visited before )
  http://www.chandrapukar.wordpress.com
  HAPPY DIWALI & HAPPY NEW YEAR !

  જવાબ આપો
 • 3. Neela  |  ઓક્ટોબર 26, 2008 પર 1:42 પી એમ(pm)

  Happy Diwali.
  Happy New Year.

  જવાબ આપો
 • 4. Devendrasinhji udesinhji vaghela- iyava-sanand  |  ઓક્ટોબર 27, 2008 પર 6:08 પી એમ(pm)

  RAJVI PARIVAR JAY MATAJI

  HAPPY NEW YEAR

  HAPPY DIPAVALI

  JAY MATAJI.

  જવાબ આપો
 • 5. manvantpatel  |  નવેમ્બર 23, 2008 પર 4:51 એ એમ (am)

  BAAPUNE SMARANAANJALI !

  જવાબ આપો
 • 6. pari patel  |  જાન્યુઆરી 2, 2015 પર 2:05 પી એમ(pm)

  સરસ છે….

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 281,519 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: