ગઝલ બને :: આહમદ મકરાણી.

ડિસેમ્બર 7, 2008 at 3:56 પી એમ(pm) 11 comments

scan0002

દિલ અમારું કોઇ તોડે તો ગઝલ બને ;
છાતી ઉપર ક્રોસ ખોડે તો ગઝલ બને.

મસ્ત્ય માફક જિંદગી અવકાશમાં ફરે ;
કોઇ તાતાં તીર છોડે તો ગઝલ બને.

હોય સૂતા સોડ ઓઢી મૌન-પીર તો-
શબ્દશ્રીફળ કોઇ ફોડે તો ગઝલ બને.

સાવ સીધાં ને સરલ મોજાં નથી ગઝલ ;
જાતને ઊંડે ડૂબાડે તો ગઝલ બને.

છે ઇબાદત, બંદગી, બંદાતણું નમન ;
ઇશ સાથે જાત જોડે તો ગઝલ બને.

269023845_734160d0a3_o

તેમના પરિચય માટે અહીં ક્લીક કરો…

તેમનો નવો ગઝલ સંગ્રહ ‘તું લખ ગઝલ’
મેળવવા અહીં સંપર્ક કરો…

શ્રી આહમદ મકરાણી,
‘મા મરિયમ મંઝિલ’
ગુરુનાનક શેરી,
સિંધી માર્કેટ પાસે,
ઉપલેટા : 360490
મો.: 98792 47509.

Entry filed under: કવિતા, ગઝલ.

વિરાસત ફૂલની :: મીરા આસીફ. યાદ નો સંગાથ :: આહમદ મકરાણી.

11 ટિપ્પણીઓ Add your own

  • 1. ડો.મહેશ રાવલ  |  ડિસેમ્બર 7, 2008 પર 11:20 પી એમ(pm)

    કવિશ્રી,જનાબ અહમદભાઈને હૃદયપૂર્વક વધામણાં…..!

    જવાબ આપો
  • 2. Pinki  |  ડિસેમ્બર 8, 2008 પર 10:13 એ એમ (am)

    heartiest congratulations to ahmadbhai !!

    will enjoy his new book !!

    જવાબ આપો
  • 3. Vijay Shah  |  ડિસેમ્બર 8, 2008 પર 6:53 પી એમ(pm)

    Abhinandan! Amit ane

    કવિશ્રી,જનાબ અહમદભાઈને હૃદયપૂર્વક વધામણાં…..!

    સાવ સીધાં ને સરલ મોજાં નથી ગઝલ ;
    જાતને ઊંડે ડૂબાડે તો ગઝલ બને.

    છે ઇબાદત, બંદગી, બંદાતણું નમન ;
    ઇશ સાથે જાત જોડે તો ગઝલ બને.

    saras sher Che

    Ahnadbhai nu email address Che?

    જવાબ આપો
  • 4. manvantpatel  |  ડિસેમ્બર 9, 2008 પર 6:28 એ એમ (am)

    ISHA SATHE JAAT JODE TO GAZAL BANE ! WAH !

    જવાબ આપો
  • 5. chetu  |  ડિસેમ્બર 9, 2008 પર 10:52 એ એમ (am)

    Congrats to Ahemadbhai..

    જવાબ આપો
  • 6. sudhir patel  |  ડિસેમ્બર 10, 2008 પર 7:10 એ એમ (am)

    Congratulations to Shri Ahmeabhai and wish you all the best.
    I enjoyed your Gazals all the time.
    Sudhir Patel.

    જવાબ આપો
  • 7. Pravin Shah  |  ડિસેમ્બર 15, 2008 પર 11:45 એ એમ (am)

    nice gajhal !
    congratulations !

    http://www.aasvad.wordpress.com

    જવાબ આપો
  • 8. jugalkishor  |  ડિસેમ્બર 17, 2008 પર 2:40 પી એમ(pm)

    સરસ ગઝલ અમિતભાઈ.

    તમારા ગામમાં સર્જકોની મંડળી નીયમીત મળતી રહે છે એ વાત બહુ ઓછા જાણે છે. તમે ક્યારેક એ સૌની વારાફરતી ઓળખ કરાવતા રહેશો તો સીને લાભ થશે.

    જવાબ આપો
  • 9. dilip Gajjar  |  ડિસેમ્બર 20, 2008 પર 1:09 એ એમ (am)

    Very nice gazal of Ahmad makrani, Amit very good work keep it up I have just set up blog for leicestergurjari please visit soory after long time responding you I know you we have met through mrugesh site you also invited for wedding ish sathe nat jode to gazal bane…gazal no ketlo divya sandarbh chhe..Thanks dilip

    જવાબ આપો
  • 10. Dilip Gajjar  |  જાન્યુઆરી 2, 2009 પર 1:59 એ એમ (am)

    Happy New Year Amit,, Dil amaru koi tode sarsa gazal chhe..chalo shaodhiye..dil todnevale tuze dil dhundh raha hai

    જવાબ આપો
  • 11. kantilalkallaiwalla  |  ફેબ્રુવારી 16, 2009 પર 2:10 એ એમ (am)

    Sufi saints believe God as beloved. Ghazal birth is only possible when poet and God becomes one for that moment and then born Ghazal will be the best creation. However if poet and worldly egoism becomes one Ghazal is sure to be born, but crippled. Congratulation, for giving such beutiful Ghazal

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,307 અમીનજરું

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: