યાદ :: નિનાદ અધ્યારુ
માર્ચ 8, 2009 at 4:29 પી એમ(pm) 10 comments
એક નામ યાદ આવે, એક ગામ યાદ આવે,
એ યાર, એ મહોબ્બત, એ શામ યાદ આવે.
એ હોઠ, એ તડપ, એ ખુમાર, એ જવાની,
એક રાત યાદ આવે, એક જામ યાદ આવે.
આવે છે યાદ એની બસ એટલું હું જાણું,
પૂછો નહીં કે ક્યારે, શું કામ યાદ આવે.
બે દિલને જ્યારે મળતો હું જોઉં છું કદી તો,
મુજને મારા પ્રણયનો અંજામ યાદ આવે.
ભૂલી જવાય માણસ આખેઆખો પરંતુ,
માણસની બાદ માણસનું કામ યાદ આવે.
હું ભુલવા મથું છું દિવસ ને રાત જેને,
‘નિનાદ’ એ જ ચહેરો બેફામ યાદ આવે.
1.
sanjay | માર્ચ 14, 2009 પર 12:04 પી એમ(pm)
wah ninadbhai……. kamal ni yad 6…… kem have navu kai post nathi karta……
2.
ninad adhyaru | માર્ચ 14, 2009 પર 10:55 પી એમ(pm)
thank you sanjay. my id:
perfect.banda@yahoo.com
3.
jayanti patel | માર્ચ 16, 2009 પર 12:36 એ એમ (am)
realy very touchable,full of filling.
4.
kirankumar chauhan | માર્ચ 27, 2009 પર 6:01 પી એમ(pm)
નિનાદયુક્ત મસ્તીભરી ગઝલ.
5.
Dr.CHANDRAVADAN MISTRY | માર્ચ 27, 2009 પર 7:19 પી એમ(pm)
ભૂલી જવાય માણસ આખેઆખો પરંતુ,
માણસની બાદ માણસનું કામ યાદ આવે.
These lines convey a lot ! Nice !
6.
Nirav Bhatt | મે 28, 2011 પર 11:45 પી એમ(pm)
really truelly ..suprb lines
7.
shivalay | એપ્રિલ 4, 2009 પર 6:07 પી એમ(pm)
ભૂલી જવાય માણસ આખેઆખો પરંતુ,
માણસની બાદ માણસનું કામ યાદ આવે.
good lines.
8.
mahesh bavaliya | જૂન 5, 2009 પર 8:16 એ એમ (am)
thank you
this is good gazal i like it
yaar muje mera vatan yad Aagaya
એક નામ યાદ આવે, એક ગામ યાદ આવે,
એ યાર, એ મહોબ્બત, એ શામ યાદ આવે.
9.
nimesh adhyaru | જુલાઇ 12, 2016 પર 10:46 એ એમ (am)
nice
from nimesh
10.
amitpisavadiya | જુલાઇ 22, 2016 પર 10:32 પી એમ(pm)
thank you for your kind word at amizaranu…