આસપાસ :: અંકિત ત્રિવેદી

એપ્રિલ 5, 2009 at 7:42 પી એમ(pm) 11 comments

spring_blossom_1

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…..

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…..

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી ;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…..

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે ;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…..

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…..

Entry filed under: કવિતા, ગઝલ.

યાદ :: નિનાદ અધ્યારુ ગુમાવીને :: કિરણ ચૌહાણ

11 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  એપ્રિલ 6, 2009 પર 12:13 પી એમ(pm)

  તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
  હું તને મળી શકું તારા જ શ્વાસમાં…..
  વાહ્
  તેની જ પંક્તી યાદ્
  ના, નહીં પહોચી શકું તારા સુધી,
  ઉંબરો, પરસાળ જેવુ હોય તો…

  જવાબ આપો
 • 2. Dilip Gajjar  |  એપ્રિલ 6, 2009 પર 4:23 પી એમ(pm)

  Sarasa gazal..Amitbhai…atd dure tad antike..upnishad nu satya aajna kavi kahe chhe…
  Dilip

  જવાબ આપો
 • 3. lekhini  |  એપ્રિલ 6, 2009 પર 5:53 પી એમ(pm)

  kem chho amitbhai?? Saras Gazal!!

  જવાબ આપો
 • 4. Bina  |  એપ્રિલ 6, 2009 પર 6:17 પી એમ(pm)

  Very good gazal! Thanks for sharing, Amitbhai.

  જવાબ આપો
 • 5. vijayshah  |  એપ્રિલ 7, 2009 પર 12:28 એ એમ (am)

  aa gazal ankitbhai na avajmaa saambhali tyaare khuba ja mazaa avi hati

  જવાબ આપો
 • 6. જીગ્નેશ અધ્યારૂ  |  એપ્રિલ 8, 2009 પર 8:49 એ એમ (am)

  khub sundar ghazal…

  જવાબ આપો
 • 7. P Shah  |  એપ્રિલ 9, 2009 પર 9:19 એ એમ (am)

  સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી ;
  અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…..

  સુંદર રચના !

  જવાબ આપો
 • 8. manvant  |  એપ્રિલ 16, 2009 પર 12:18 એ એમ (am)

  કેમ છો બાપુ ?…….સરસ ગીત ….આભાર !

  જવાબ આપો
 • 9. urvashi parekh  |  મે 26, 2009 પર 5:31 એ એમ (am)

  tu mane na shodh aaspas man,
  hu tane mali shaku, tara j shwas man..
  saras gazal…

  જવાબ આપો
 • 10. mitali  |  ઓક્ટોબર 15, 2009 પર 3:19 પી એમ(pm)

  ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
  સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…

  khub saras…

  જવાબ આપો
 • 11. sabdo ni kimat amulya 6e  |  સપ્ટેમ્બર 11, 2012 પર 11:34 પી એમ(pm)

  mast 6e

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 281,519 અમીનજરું

દિવસવાર ટપાલ

એપ્રિલ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: