નિમંત્રણ
સપ્ટેમ્બર 20, 2009 at 6:35 પી એમ(pm) 13 comments
રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂઝડે દીવા બળે રે લોલ.
રાધા ગોરી ! ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
ત્યાં છે મારા રૂપસંગ ભાઇની ગોરી,
હાથડીએ હીરા જડ્યા રે લોલ.
ત્યાં છે મારા માનસંગ ભાઇની ગોરી,
પગડીએ પદમ જડ્યાં રે લોલ.
ત્યાં છે મારા ધીરસંગ ભાઇની ગોરી,
મુખડલે અમી ઝરે રે લોલ.
રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂખડે દીવા બળે રે લોલ.
રાધા ગોરી ! ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
Entry filed under: રાસ-ગરબા, લોકગીત - દુહા.
1.
chandravadan | સપ્ટેમ્બર 27, 2009 પર 5:48 પી એમ(pm)
રાધા ગોરી ! ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
NICE ! HAPPY NAVRATRI to You, & Your Readers !
Inviting ALL to Chandrapukar !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
2.
Hitesh Mehta | ઓક્ટોબર 1, 2009 પર 12:16 પી એમ(pm)
saras…….. garbani maja to kaik or j che.
Hitesh Mehta
Bharti Vidhyalay – Morbi-2
3.
Kirtikant Purohit | ઓક્ટોબર 23, 2009 પર 10:16 પી એમ(pm)
ગુજરાતનો બહુ જાણીતો ગરબો. રચના જોડે રચયિતાનું નામ લખો/જણાવો તો ઘણું ઉત્તમ.
4.
nilam doshi | ડિસેમ્બર 4, 2009 પર 6:47 પી એમ(pm)
જૂનો અને જાણીતો ગરબો…મજા આવી..
બાકી મજામા ?
પુરી ફરવા આવો બને
5.
manvant | ઓક્ટોબર 12, 2010 પર 3:02 એ એમ (am)
nilubahen purima puri deva maage chhe ho ! saachavjo !
AA GARBO MARO MANITO CHHE .AABHAAR !!!
6.
amitpisavadiya | ઓક્ટોબર 18, 2010 પર 10:06 એ એમ (am)
kem chho ?
7.
પ્રાચીન ગરબો « Bina 's weblog / બીનાનો વેબ્લોગ | ઓક્ટોબર 14, 2010 પર 11:13 પી એમ(pm)
[…] https://amitpisavadiya.wordpress.com […]
8.
pranav | જૂન 24, 2011 પર 12:19 પી એમ(pm)
મને ખુબ આનંદ થયો…માને ગુજરાતી ની કવિતાઓ અને નિબંધો બહુ ગમે છે…
9. નિમંત્રણ - GujaratiLinks.com | ઓગસ્ટ 4, 2011 પર 2:47 એ એમ (am)
[…] અમીઝરણું… […]
10.
harsha vaidya | મે 7, 2012 પર 7:07 એ એમ (am)
હું ભરૂચમાં ગરબા ગાતી.ત્યારે આ ગીત ને ગરબા તરીકે ગાતી.આજે મને મારી યાદ પછી આપવા બદલ આભાર.
11.
amitpisavadiya | મે 8, 2012 પર 5:10 પી એમ(pm)
hi thanks for yr kind words at amizaranu
vande gujarat amit pisavadiya https://amitpisavadiya.wordpress.com
________________________________
12.
pari patel | જાન્યુઆરી 2, 2015 પર 1:56 પી એમ(pm)
saras…….. garbani maja to kaik or j che…..
13.
Gujju Tech | સપ્ટેમ્બર 29, 2018 પર 3:19 પી એમ(pm)
પાંચ હજાર વર્ષ પહેલા ની દેવી ભાગવત ની આગાહી જાણો
http://bit.ly/2Qgjkru