ગિરનાર :: ઉર્વીશ વસાવડા

ડિસેમ્બર 13, 2009 at 8:21 પી એમ(pm) 12 comments

કોઇ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે
પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે

આંખો અગર મીચું તો દેખાય દત્ત સામે
કેવી અમીનજરથી ગિરનાર સાદ પાડે

પળભર ઊભી પગથિયે પુલકિત થઇ જવાતું
સ્પર્શી અદીઠ કરથી ગિરનાર સાદ પાડે

જો કાળમીંઢ પથ્થરનું મૌન સાંભળી લે
લાગે બીડ્યા અધરથી ગિરનાર સાદ પાડે

આ તાલ મંજીરાનો, કરતાલ, ચાખડીઓ
મીઠા પ્રભાતી સ્વરથી ગિરનાર સાદ પાડે

આખા નગરને થાતો એવો અકળ અનુભવ
જાણે સતત ભીતરથી ગિરનાર સાદ પાડે.

Entry filed under: કવિતા, ગઝલ.

એક વ્યક્તિ :: નિનાદ અધ્યારુ. હેમંત પૂણેકર

12 ટિપ્પણીઓ Add your own

 • 1. Haresh kanani  |  ડિસેમ્બર 13, 2009 પર 11:08 પી એમ(pm)

  … બ્લોગ ખુબ જ સરસ છે.
  અને
  બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
  હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
  હું આપના પ્રતિભાવની રાહ જોઇશ. {કવિતાવિશ્વ]
  http://palji.wordpress.com

  જવાબ આપો
 • 2. sudhir patel  |  ડિસેમ્બર 20, 2009 પર 7:55 એ એમ (am)

  Very nice Gazal!
  Sudhir Patel.

  જવાબ આપો
 • […] અમીઝરણું… […]

  જવાબ આપો
 • 4. mansukhkalar  |  સપ્ટેમ્બર 26, 2011 પર 3:26 પી એમ(pm)

  ગીરનાર સાદ પાડે. વાહ , ઉર્વીશભાઈ .ખુબ સરસ .

  જવાબ આપો
 • 5. વિશ્વદીપ બારડ  |  સપ્ટેમ્બર 28, 2011 પર 7:59 પી એમ(pm)

  આખા નગરને થાતો એવો અકળ અનુભવ
  જાણે સતત ભીતરથી ગિરનાર સાદ પાડે.
  sundar rachana..

  જવાબ આપો
 • 6. Vineshchandra Chhotai  |  ફેબ્રુવારી 7, 2012 પર 11:07 એ એમ (am)

  bahuj doorthij “GIRNAR ” ae manmohak lage che ; varsho ni varsho ni bad pan the bahuj yad avache ; kemke mari matrubhumi ; tane vandan …………pranam mara ; urvishbhai ; fari fari ankho radvidhi tamoye …………………….vatan ni yado ne yad karvi dhi tamoye

  જવાબ આપો
 • 7. વિજય ચલાદરી  |  જૂન 16, 2012 પર 8:26 પી એમ(pm)

  પરિક્રમા કર્યા પછી
  ગિરનારની યાદ મિત્ર કાફિર મઝલૂમી, રાજેશ વણકર અને વિનુ બામણીયા સાથે તાજી થઈ.
  કવિશ્રીને અભિનંદન..!

  જવાબ આપો
 • 9. કાફિર કવિ  |  નવેમ્બર 6, 2012 પર 8:46 એ એમ (am)

  વાહ વાહ ઉર્વીશભાઇ વાહ
  “ગરવો આ ગિરનારને, ગરવો છે દાતાર
  ગરવી એની ગોદમાં, ગરવા થયા આચાર”

  જવાબ આપો
 • 10. ગિરનાર | Moje daria  |  નવેમ્બર 26, 2013 પર 9:15 એ એમ (am)

  […]  ઉર્વીશ વસાવડા […]

  જવાબ આપો
 • 11. pari patel  |  જાન્યુઆરી 2, 2015 પર 1:48 પી એમ(pm)

  વાહ વાહ ઉર્વીશભાઇ વાહ
  “ગરવો આ ગિરનારને, ગરવો છે દાતાર
  ગરવી એની ગોદમાં, ગરવા થયા આચાર”
  આ પંક્તિ સરસ છે.

  જવાબ આપો
 • 12. Teaching Tutorials  |  સપ્ટેમ્બર 29, 2018 પર 3:17 પી એમ(pm)

  પાંચ હજાર વર્ષ પહેલા ની દેવી ભાગવત ની આગાહી : જાણો વધુ

  http://bit.ly/2Qgjkru

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 281,520 અમીનજરું

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: