ME & MY BLOG

મિત્રો,
મારી અને તમારી વચ્ચે આપણા લોક લાડીલા કવિઓની કૃતિઓનો આસ્વાદ માણવા,
આ બ્લોગ જગતમાં મારી પા…પા… પગલી છે.
આપના અમૂલ્ય સલાહ અને સૂચનો મને મદદરૂપ થશે…

સંપર્ક :
amitpisavadiya@yahoo.com
+ 91 –  9 7 1 4 4  9 7 2 9 7  .

©  અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે.

۞  Disclaimer : This blog is not for any commercial purposes.

106 ટિપ્પણીઓ Add your own

  • 1. mita  |  સપ્ટેમ્બર 18, 2006 પર 6:30 એ એમ (am)

    Hi,Amit

    Thanks for the all poems and gazals of different my favorite peoples.
    good work
    keep it up
    with best wishes
    mita.

    જવાબ આપો
  • 2. shivshiva  |  સપ્ટેમ્બર 18, 2006 પર 12:32 પી એમ(pm)

    ખૂબ સુંદર ગીતો પીરસો છો.

    જવાબ આપો
    • 3. haresh thakor  |  ઓક્ટોબર 26, 2017 પર 2:59 પી એમ(pm)

      ok

      જવાબ આપો
  • 4. chetna  |  સપ્ટેમ્બર 21, 2006 પર 4:11 એ એમ (am)

    hello,amitbhai…aap pan upleta na chho jani khub j khushi thai…ame pan upleta na ..i mean mara mum dad upleta che….pan haal hu london chhu..apno blog joi vanchi khub j anand thayo…

    જવાબ આપો
  • 5. Rajendra Trivedi,M.D.  |  સપ્ટેમ્બર 24, 2006 પર 7:40 એ એમ (am)

    Keep up your blog…..
    I am a new reader and enjoy you all Gujarati Bloggers
    GOOD LUCK.
    Rajendra.

    જવાબ આપો
  • 6. nilam doshi  |  સપ્ટેમ્બર 25, 2006 પર 12:07 પી એમ(pm)

    hi amit,all the best.very nice collection.keep it up.all the best.if need any poem or anything.do tell me.

    જવાબ આપો
  • 7. harish  |  ઓક્ટોબર 5, 2006 પર 6:54 પી એમ(pm)

    Hello Amit,
    I accidently reached on your blog about Hemu Gadhavi and it opened up whole world of Gujarati Folk music for me.
    Thanks and best wishes

    Harish

    જવાબ આપો
  • 8. dipankar naik  |  ઓક્ટોબર 6, 2006 પર 3:06 પી એમ(pm)

    hello, can any one please post more poems of Barkat Virani please?

    જવાબ આપો
  • 9. rajeshwari  |  ઓક્ટોબર 7, 2006 પર 3:28 પી એમ(pm)

    Amitbhai….you are doing excellent work…….May I ask you to be one of the editors of the blog……
    http://rajeshwari.wordpress.com(blog for children)

    જવાબ આપો
  • 10. dhavalrajgeera  |  ઓક્ટોબર 8, 2006 પર 8:34 પી એમ(pm)

    Dear Amit,
    I am asking for your help.
    Can you post some BHAJANS AND STUTI from TULSIDAL
    Since you have a BHAJANS section there is no need to stary a new blog !
    Regards
    You can e-mail to rmtrivedi@comcast.net your answer.

    જવાબ આપો
  • 11. dhavalrajgeera  |  ઓક્ટોબર 8, 2006 પર 8:36 પી એમ(pm)

    Dear Amit,
    YOU HAVE A GREAT BLOG !
    I am asking for your help.
    Can you post some BHAJANS AND STUTI from ” TULSIDAL”
    Since, you have a BHAJANS section there is no need to stary a new blog !
    Regards
    You can e-mail to rmtrivedi@comcast.net your answer.

    જવાબ આપો
  • 12. Jignesh  |  ઓક્ટોબર 9, 2006 પર 4:56 પી એમ(pm)

    Gr8 work

    Thanks and Regards

    જવાબ આપો
  • 13. Ramesh Patel  |  ઓક્ટોબર 16, 2006 પર 11:58 એ એમ (am)

    hi amit,
    i am very happy to know that my one of friend doing some different work for gujarati language, and also request to you please send me peom or bhajan.
    Thanks,
    Ramesh Patel

    જવાબ આપો
  • 14. Sarjeet  |  ઓક્ટોબર 23, 2006 પર 9:04 પી એમ(pm)

    સુંદર સર્જનનો પ્રયત્ન તો સદાય રહેશે. પ્રાર્થો કે અંદરની સુંદરતા બહારના યુદ્ધોથી અભડાય નહી.

    જવાબ આપો
  • 15. Madhav Jasapara  |  નવેમ્બર 5, 2006 પર 10:49 એ એમ (am)

    Hi Amit,

    Nice to talk with you…

    Call me 99241 30338, we can do somthing togather..

    Regards
    Madhav Jasapara
    CEO
    Source2india Inc.

    જવાબ આપો
  • 16. sweta shah  |  નવેમ્બર 13, 2006 પર 1:08 પી એમ(pm)

    hello amit,
    well i jst came acroos this blogg website bt completely lost i dnt how write my thoughts here so can teach how to operate plz mail the details on smart_sintu_24@yahoo.com ok dnt forget its a request

    જવાબ આપો
  • 17. Pranav  |  નવેમ્બર 21, 2006 પર 6:36 પી એમ(pm)

    અમિતભાઇ,
    મજા આવી…ક્યારે સમય મળે છે આ બધાઁ માટે?!!!!!!!!
    -પ્રણવ

    જવાબ આપો
  • 18. Dr.vishal  |  નવેમ્બર 22, 2006 પર 3:23 પી એમ(pm)

    Dear Amitbhai
    it is really an excellent work. keep it up.
    by the way , i am also from upleta. finished 10th there. now onwards i am in baroda – doing pediatric and neonatal practice.
    really very much enjoyed.

    જવાબ આપો
  • 19. Nilesh Vyas  |  ડિસેમ્બર 6, 2006 પર 7:57 પી એમ(pm)

    amitbhai

    really you are doing nice work, keep continue

    જવાબ આપો
  • 20. Nilesh Rana  |  ડિસેમ્બર 8, 2006 પર 3:41 એ એમ (am)

    I received your letter that you had a chance to read my novel ‘Point Of No Return?’. I am happy learn that you enjoyed it. Thank you, I also write stories & Poems published in various magazines in India. I came across you site, I am very much impressed. Please keep up to good work. If you get a chance then read my first novel ‘Virtul Na Khuna’ & give your opinion. Please send me your reply. Thanks
    Nilesh Rana, MD

    જવાબ આપો
  • 21. Jugalkishor Vyas  |  ડિસેમ્બર 15, 2006 પર 4:49 પી એમ(pm)

    તમીં તો ભાર્યે કરી ભાય્, અમીતભાય્.ઘણું બધું ભેગું કર્યું છે ને કાંય્.
    પણ આમાં તમે ક્યાં ય વરતાતા નથ્ય. તમે ય વરસો બાપુ.

    કાઠિયાવાડી કોઇ દી’ વરસે નૈ, બૌ ઝટ્;
    વરસે પસી અટકે નહીં, ઝોઇલ્યો એનો વટ્ !

    આ તમારો બલૉગ વાંશીને મને ય શીઘ્ર ઉગી આવ્યું તે ટટકારી દીધું આંયકણે જ,લ્યૉ !

    જવાબ આપો
  • 22. Dilip Patel  |  ડિસેમ્બર 17, 2006 પર 3:38 એ એમ (am)

    અમીતભાઈ, બહાર વરસાદ વરસે છે; પણ આપના અમીઝરણામાં પલળવાનો આનંદ સવિશેષ આવે છે.

    આપ લખો છો: ‘આ બ્લોગ જગતમાં મારી પા…પા… પગલી છે’ ; પણ આપનું અમીઝરણું ગંગોત્રીને આંબે ને આંટે એવું લાગે છે. એ માટે કવિલોકની અંતરની અભ્યર્થના.

    જવાબ આપો
  • 23. Saupriya Solanki  |  ડિસેમ્બર 19, 2006 પર 12:14 પી એમ(pm)

    G’day Amitbhai,

    Greetings from Saupriya.

    Can I send some of my poems to you? Could you please publish it on net?

    Thanking you,

    Warm Regards,
    Saupriya

    જવાબ આપો
  • 24. Vikram Bhatt  |  ડિસેમ્બર 26, 2006 પર 5:58 પી એમ(pm)

    Landed through accident. But it was meaningful. Enjoyed a lot. Pl. keep it up.
    Vikram Bhatt

    જવાબ આપો
  • 25. Vivek  |  ડિસેમ્બર 28, 2006 પર 2:33 પી એમ(pm)

    amitbhaii booov unchu kaam karyu cha taame hoo….
    ” Gaagar Ma Sagar Bharii Lidho Cha Taame”
    kaavitaoo nu khub saras collection cha..keep it up..

    જવાબ આપો
  • 26. Madhav Jasapara  |  જાન્યુઆરી 18, 2007 પર 9:46 પી એમ(pm)

    Dear Amit,

    You done gr8 job and people are visit your site like any thing…

    Keep it up…

    Visit my portal http://www.rajkotcityguide.com

    Regards

    Madhav Jasapara

    જવાબ આપો
  • 27. RAJUL DHOLAKIA  |  ફેબ્રુવારી 1, 2007 પર 10:49 પી એમ(pm)

    Dear Amitbhai,

    You have been active contributor to Gujarati Sahitya and your name is always on the top in most comments on several blogs. I just realised to day that you have done even greater job by designing a wonderful blog.

    With Best Wishes for many more achievements

    Rajul

    જવાબ આપો
  • 28. vishwadeep  |  ફેબ્રુવારી 13, 2007 પર 7:05 પી એમ(pm)

    keep up the good work my friend. great good luck !!

    જવાબ આપો
  • 29. NINAD ADHYARU  |  ફેબ્રુવારી 22, 2007 પર 8:26 એ એમ (am)

    ami zaranu k amitzaranu ?
    great!
    congratulations!

    જવાબ આપો
  • 30. vaishu  |  ફેબ્રુવારી 25, 2007 પર 6:07 પી એમ(pm)

    how to join ur group
    amijharanu

    જવાબ આપો
  • 31. Jugalkishor  |  ફેબ્રુવારી 28, 2007 પર 9:06 પી એમ(pm)

    આજે તમારે બ્લોગે આંટો માર્યો તો ઘણી વાનગી ચાખવા મળી. તમારે ત્યાં આઈટેમ મઝાની,મનહર-મનભર હોય છે,ભાઈ. તમને અભિનંદન.

    જવાબ આપો
  • 32. pravinash1  |  માર્ચ 10, 2007 પર 6:56 પી એમ(pm)

    ‘BEAUTIFUL’

    જવાબ આપો
  • 33. samir  |  માર્ચ 15, 2007 પર 11:36 એ એમ (am)

    Good work

    Keep Going…

    જવાબ આપો
  • 34. કસુંબલ રંગનો વૈભવ  |  માર્ચ 18, 2007 પર 4:33 પી એમ(pm)

    saras ameet bhai keep it up

    જવાબ આપો
  • 35. Jitendra rathod  |  માર્ચ 21, 2007 પર 4:09 પી એમ(pm)

    Its just wonderful.You have revived my childhood.
    Do you have Kunvarbai nu Mameru by Narasinha Mehat in the voice of Hemu gadhavi ??
    Do you have a song by Hanas Dave-Mane andhar bolave mane anjawala bolave.It was also filmed in Kanku.Music by Dilip Dholakia.

    જવાબ આપો
  • 36. Jitendra rathod  |  માર્ચ 21, 2007 પર 4:10 પી એમ(pm)

    Its just wonderful.You have revived my childhood.
    Do you have Kunvarbai nu Mameru by Narasinha Mehta in the voice of Hemu Gadhavi ??
    Do you have a song by Hanas Dave-Mane andhar bolave mane anjawala bolave.It was also filmed in Kanku.Music by Dilip Dholakia.

    જવાબ આપો
  • 37. Masha  |  માર્ચ 22, 2007 પર 5:32 પી એમ(pm)

    very nice blog

    જવાબ આપો
  • 38. JIGAR TRIVEDI  |  માર્ચ 24, 2007 પર 2:10 એ એમ (am)

    Amit bhai
    the perfect item..
    Bhai this is wonderfull.. I like it
    Keep it up…
    We are with u..

    જવાબ આપો
  • 39. Kunal  |  માર્ચ 26, 2007 પર 9:21 એ એમ (am)

    આભાર અમિતભાઈ, 🙂

    અને હું તો તમારા બ્લોગ ની feeds નિયમિત જોતો રહેતો હતો… પણ સમય ના અભાવે ક્યારેય કમેન્ટ્સ ના કરી શક્યો…

    બ્લોગ વિશ્વમાં તમારી મિત્રતા મેળવી ને આનંદ થશે…

    આવજો..

    જવાબ આપો
  • 40. directtv  |  માર્ચ 27, 2007 પર 4:02 પી એમ(pm)

    Blog of directtv

    જવાબ આપો
  • 41. Jugalkishor  |  માર્ચ 27, 2007 પર 7:43 પી એમ(pm)

    ખમા, ખમા ભાઈલા ઘણી ખમા ! નવું નવું પીરસતા જ રૉ.

    જવાબ આપો
  • 42. Miheer shah  |  માર્ચ 28, 2007 પર 3:27 પી એમ(pm)

    Dear Amit bhai
    I also have lot of songs and poem collections from Manhar Udhas
    I want to know howto write in gujarati
    I am amazed to see these collection.
    Miheer

    જવાબ આપો
  • 43. Dilip Chhapra  |  એપ્રિલ 7, 2007 પર 7:10 પી એમ(pm)

    Hi Dear….!!!!
    Beeeeautiful………..
    when ever i sirf for gujrati blogs, i forget to see yours..
    but fortunatly today i pass through a Nice, Beautiful, Peaceful, and many more “KRUTIS”. All r definatly fine. i m really lucky that i m having such freinds n thats only my Asset…….
    Keep it up…..

    Dilip Chhapra

    જવાબ આપો
  • 44. RAJESH DHAMI  |  મે 4, 2007 પર 1:46 પી એમ(pm)

    hi,amit…thanks a lot dear friend….good feelings…

    જવાબ આપો
  • 45. hiren dudhat  |  મે 5, 2007 પર 5:45 પી એમ(pm)

    hello dear!!!
    i like to listen folk songs of hemu gadhavi and ones i searched in google i got it also but it is not played so can you help me or can i get CD of Hemu gadhavi from any where ?

    ok now bye

    thanking……………….
    hiren dudhat from bombay

    જવાબ આપો
  • 46. pradeep  |  મે 18, 2007 પર 5:25 પી એમ(pm)

    hi i have some poems but its not mine, but i want to show it on ur site, is it possible ?

    જવાબ આપો
  • 47. kanaiya patel  |  જુલાઇ 2, 2007 પર 10:23 પી એમ(pm)

    Title: Ikarrar

    tamari aankhne
    paapane joyu ek
    asra bindu………..

    Chamaktu hatu
    aacha surajna
    kirno ma……….

    Mitro,
    aa koi viday ni
    ghadi nathi, ke
    meh amanu dil todiyu………..

    Pun, paheli vaar
    prem no
    karyo che ikarrar…………..

    kanaiya

    જવાબ આપો
  • 48. payal  |  જુલાઇ 7, 2007 પર 8:09 એ એમ (am)

    hi…..i read the poems.it’s amazing….I just wanna ask that Can I post my own written poem on this site??and how??

    જવાબ આપો
  • 49. Shashin Adesara  |  જુલાઇ 29, 2007 પર 10:41 પી એમ(pm)

    Dear Amitbhai
    Came acrros your blog
    Nice and enjoyed poems and gazals
    Would like to send to you a Gazal at your e-mail, will do
    Shashin Adesara

    જવાબ આપો
  • 50. pravin kumar  |  સપ્ટેમ્બર 12, 2007 પર 1:39 પી એમ(pm)

    Dear Amitbhai,
    Tamaru kam ghanu saru lagyu.Kharekhar tamara kam ni dad devi pade,karan ke tame tamam krutiono aaswad manavi aapyo.
    _pravinkumar ‘prem’

    જવાબ આપો
  • 51. pravin kumar  |  સપ્ટેમ્બર 12, 2007 પર 1:48 પી એમ(pm)

    Ahesan dosto pe jatane nahi hote,
    Karj dosti me chukane nahi hote,
    ye wo ristey hain dost,
    jo kabhi purane nahi hote.
    _pravinkumar ‘prem’
    Aa vanchya pachi bapu mail karta rahejo ane koi saru vanchya jevu makli aapjo.

    જવાબ આપો
  • 52. pravin kumar  |  સપ્ટેમ્બર 12, 2007 પર 1:48 પી એમ(pm)

    ‘Ahesan dosto pe jatane nahi hote,
    Karj dosti me chukane nahi hote,
    ye wo ristey hain dost,
    jo kabhi purane nahi hote.’
    _pravinkumar ‘prem’
    Aa vanchya pachi bapu mail karta rahejo ane koi saru vanchya jevu makli aapjo.

    જવાબ આપો
  • 53. Jigar  |  ઓક્ટોબર 21, 2007 પર 5:14 એ એમ (am)

    Hello Amitbhai
    I am in absolute LOVE with your collection. I live in Toronto and today I came across your collection. By profession i am a business man, and as a hobby I am a DJ in toronto. If any way that i can be your help please let me know. I will be more then happy to help you in any mannor. please feel free to contect me by e mail. As a DJ i have over 10000 song in collection but You have made one of a kind collection. I appreciate your good deed.
    Regards
    Jigar Patel

    જવાબ આપો
  • 54. chandrakant rana  |  ઓક્ટોબર 22, 2007 પર 8:28 પી એમ(pm)

    good i m very impressed to see this ..thank…
    if more put it ..will enjoy it…thanks…rana

    જવાબ આપો
  • 55. vimal islaniya  |  નવેમ્બર 25, 2007 પર 2:11 એ એમ (am)

    great to see gujarati sahitya on blog from upleta…

    great keep it up and alldabest.

    જવાબ આપો
  • 56. kamal doshi  |  ડિસેમ્બર 3, 2007 પર 12:20 પી એમ(pm)

    Dear Amitbhai,

    I am from mumbai,

    I will say from my heart ONLY ONE WORD.

    SUPERB

    જવાબ આપો
  • 57. ડૉ.મહેશ રાવલ  |  ડિસેમ્બર 30, 2007 પર 10:42 પી એમ(pm)

    અમીઝરણું- નામ એવા ગુણ
    બહુ ઓછું જોવા મળે છે….પણ
    તમારા આ બ્લોગની બાબતમાં એવું નથી
    જેવું નામ એવા જ ગુણ-ધન્યવાદ !

    જવાબ આપો
  • 58. અનિમેષ અંતાણી  |  ફેબ્રુવારી 4, 2008 પર 10:53 એ એમ (am)

    ૧૫૦થી વધુ ગુજરાતી બ્લોગ્સ એક ક્લિક વેંતમાં…

    આજે જ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો તડાફડી ટુલબાર!

    જવાબ આપો
  • 59. keyur patel  |  ફેબ્રુવારી 6, 2008 પર 12:23 એ એમ (am)

    I like to visit and enjoy delighted poems on Amizaranu. I am sending one of my favorite rachana whichis written by poet ‘Aakaashdip’ can I share with all?

    વીંધે લક્ષ્ય ઝરણું

    વીંધે લક્ષ્ય ઝરણું જુઓ તોડી પથ્થર
    હિંમત હશે તો જગે થાશો સિકંદર
    શ્રધ્ધા હશે તો તરી જાશો સમંદર
    સ્વયંમમાં ઝાંખશો તો પામી જશો પરમેશ્વર

    નથી ફેરવતા દિશા પવન સૌને પૂછીને
    છો શૂરા તો પાડજો ત્રાડ ગરજીને
    નથી ખબર કઈ ક્ષણે કોણ રોળાશે
    શાને ફિકરમાં રોજ ડૂબી મરો ભોળાશે

    ખૂમારી તમારી કદી દેજો ના લૂંટાવા
    વિકરાળ સિંહ સમ શૌર્યથી દેજો લલકારા
    પુરુષાર્થે રાષ્ટ્રની શાનને અંબરે ગજાવવા
    બાંધી કફન માથે તમે ખેલજો સંગ્રામમાં

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 60. Kamlesh B. Chauhan  |  એપ્રિલ 7, 2008 પર 4:21 પી એમ(pm)

    અમિતભાઇ,
    ગુજરાતી બ્લોગ માં નવુ નજરાણુ
    ગુજરાતી હોવા નો હોવા નુ ગૌરવ દરેક ગુજરાતી ને છે.
    ધન્યવાદ !

    Kamlesh B. Chauhan

    જવાબ આપો
  • 61. Dhara Kaushal  |  ઓગસ્ટ 10, 2008 પર 5:39 પી એમ(pm)

    this site is like god’s blessings for me, especially due to current situation in my family and my personal life. I am searching for a gujarati prayer if anybody knows here. the prayer is “O, Ishwar bhajiye tane……motu che tuj naam……….gun tara sahu gaye, ej amaru kaam..

    awaiting for it

    Dhara Kaushal

    જવાબ આપો
  • 62. arvind gada  |  સપ્ટેમ્બર 19, 2008 પર 11:24 એ એમ (am)

    while a simple search put in google in my name i.e. arvind gada. i came to a page on which my poem EK CHOKRI SAAV ACHANAK ANKHO DHALE….. was

    જવાબ આપો
  • 63. arvind gada  |  સપ્ટેમ્બર 19, 2008 પર 11:26 એ એમ (am)

    published with a picture of a beautiful girl with her eyes down to earth. for a piet what else needed other than this blog, from where his poetry goes all along the web and live for ever.
    AMIT, thanks.
    arvind gada.
    09322234694.
    mumbai.

    જવાબ આપો
  • 64. dr.j.k.nanavati  |  ઓક્ટોબર 5, 2008 પર 9:10 પી એમ(pm)

    judi judi rachanao ne maanavaani majaa aavi gai……..
    maro prayatna http://www.jkshabdasoor.blogspot.com jarur thi visit karajo
    and opine

    જવાબ આપો
  • 65. dineshjk  |  ઓક્ટોબર 23, 2008 પર 6:37 પી એમ(pm)

    Simply excellent collection.

    Thanks

    Dinesh Karia

    જવાબ આપો
  • 66. Kirtikant Purohit  |  ઓક્ટોબર 25, 2008 પર 7:11 પી એમ(pm)

    Dear Amitbhai,

    I came across your blog and verymuch impressed. You are doing nice work. Young ones like you will keep the flag of GUJARATI on high mask.

    ……Kirtikant Purohit

    જવાબ આપો
  • 67. Bina  |  નવેમ્બર 18, 2008 પર 7:42 પી એમ(pm)

    Amitbhai, Thanks for adding my blog on your bloglist. Bina.
    http://binatrivedi.wordpress.com/
    http://www.vrindians.com

    જવાબ આપો
  • 68. KANTILAL KARSHALA  |  નવેમ્બર 28, 2008 પર 11:03 પી એમ(pm)

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

    જવાબ આપો
  • 69. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 30, 2008 પર 2:17 એ એમ (am)

    Amit…I remember visiting your Blog before….after reading about you..BEST WISHES for your Blog ! You are INVITED to my Blog too.
    http://www.chandrapukar.wordpress.com

    જવાબ આપો
  • 70. Vishvas  |  જાન્યુઆરી 30, 2009 પર 5:13 પી એમ(pm)

    jay shri krishna Amitbhai,

    thanks for giving such good poetry to us. specially this one i like more ગાંધીડો મારો – મોભીડો મારો – કાગ.
    i’ll take it to put in my blog hope u dont have any objections.
    pls visit my blog and guide me if needed.

    with regards,
    Dr.Hitesh Chauhan
    http://drmanwish.wordpress.com

    જવાબ આપો
  • 71. Sapana  |  એપ્રિલ 15, 2009 પર 9:42 પી એમ(pm)

    Thanks for group of nice Ghazals.
    Sapana

    જવાબ આપો
  • […] ઓળખનારા ૬૯ સંદેશા તેમના પરિચય પાના ( https://amitpisavadiya.wordpress.com/me-myblog/ )ઉપર તેમના વિશે બધુ કહે છે. . સંપર્ક […]

    જવાબ આપો
  • […] ઓળખનારા ૬૯ સંદેશા તેમના પરિચય પાના ( https://amitpisavadiya.wordpress.com/me-myblog/ )ઉપર તેમના વિશે બધુ કહે છે. . સંપર્ક […]

    જવાબ આપો
  • 74. Gaurang Thaker  |  એપ્રિલ 21, 2009 પર 7:28 પી એમ(pm)

    Nice work…keep it up….

    જવાબ આપો
  • 75. ધર્મેન  |  એપ્રિલ 24, 2009 પર 10:28 પી એમ(pm)

    આપણી ભાષા માટે તમારો પ્રેમ અને તમારી લગન ગજબના છે. તમને સલામ.

    જવાબ આપો
  • 76. Bharat  |  જૂન 17, 2009 પર 5:02 પી એમ(pm)

    Amit, you are doing great work to save a culture call Gujarat & Gujarati. Your site really impressed me.

    જવાબ આપો
  • 77. Health Care Tips  |  જૂન 22, 2009 પર 11:50 એ એમ (am)

    Respected Sir,

    Every Monday,After great weekend,visit your blog with other Gujarati blogs.

    And really it became nice time for me to read your new posting like “Zalak”,liked it most.

    Thanks for sharing.

    જવાબ આપો
  • 78. ghansyam vaghasia  |  જુલાઇ 24, 2009 પર 6:01 પી એમ(pm)

    Amitbhai,
    keep up our blog everyday
    give daily favourite poem to our blog reader friends circle,
    thanks very very much
    – Ghanshyam vaghasiya

    જવાબ આપો
  • 79. HASMUKH M SHAH  |  ઓગસ્ટ 10, 2009 પર 2:57 એ એમ (am)

    Amitbhai,

    I was amazed when I gone thorugh your blog. This is incredible work for Gujarati literature. Please keep it up.

    Regards.

    Hasmukh M. Shah
    Florida, USA

    જવાબ આપો
  • 80. પ્રવિણ શ્રીમાળી  |  સપ્ટેમ્બર 3, 2009 પર 8:35 એ એમ (am)

    Hi, Amitabhai , Very Nice Blog & very hard work, Congratulation !!

    આટલો સુંદર બ્લોગ બનાવવા બદલ અભિનંદન !!

    જવાબ આપો
  • 81. sandrar  |  સપ્ટેમ્બર 10, 2009 પર 6:19 પી એમ(pm)

    Hi! I was surfing and found your blog post… nice! I love your blog. 🙂 Cheers! Sandra. R.

    જવાબ આપો
  • 82. Harshad Joshi  |  સપ્ટેમ્બર 27, 2009 પર 7:45 પી એમ(pm)

    Niruddeshe brumman kartan kartan blogjagatman tame bhatkai gaya, Wah, majah avi gai tamne madine.

    Harshad

    જવાબ આપો
  • 83. KAMYOGI  |  સપ્ટેમ્બર 30, 2009 પર 5:07 પી એમ(pm)

    મિત્રો,

    હું સારાં એવાં સમયથી ગુજરાતી લિપીમાં લખતો આવ્યો છું. અગાઉ ના Indic IME 5.1 સંસ્કરણ દ્વારા બધું બરાબર લખાતું હતું પણ કોઈ કારણસર તે ફરી બેસાડવું પડ્યું અને એ સાથે જુનાં વિરામચિહ્નો ચાલ્યાં ગયાં. જે ચાવીઓ દ્વારા જે વિરામચિહ્નો લખાતાં હતાં તેની જગ્યાએ કોઈ અજુગતાં જ ચિહ્નો આવી પડે છે. કોઈ કહી શકશે કે આમ કેમ બનતું હશે અને વિરામચિહ્નો કેવી રીતે પાછાં લાવવાં?

    તમારાં સહયોગ બદલ આભાર.

    કામયોગી

    જવાબ આપો
  • 84. Hiral Vyas "Vasantiful"  |  ડિસેમ્બર 14, 2009 પર 9:19 એ એમ (am)

    Good efforts from your end for Gujarati Literature.

    જવાબ આપો
  • 85. Rajes Manavadaria  |  જાન્યુઆરી 1, 2010 પર 9:32 એ એમ (am)

    Amit Bhai
    Anand Ma Hasho Tamaro Blog No Rasaswad Haju Pan Bhitar Ma
    Halve Halve Pravahit che Din Prati din Aa Zarana Vishe Vyapak Ne Laybhdh Rajuat Karta Raho Je Gazal Aaje Pan Adhuri Chodeli Che Tamone a Purn Karva Namra Vinanti
    “Dariyo Parvat Ne Zaran Che Dara Pase Eak Samatu
    Poochish Nahi Chand Ne Ke Irshya Nu Grahan Kevuk Lage
    Mari Aa Adhuri Rachna… ne Puri Karva No prytna

    Rajesh Manavadaria
    (native Sidsar -Umiyaji)
    Tithal Road Valsad

    જવાબ આપો
  • 86. MILAN MAKWANA  |  ફેબ્રુવારી 5, 2010 પર 10:28 એ એમ (am)

    Hi Amit,
    I am Milan I like to read poems. My hobby is writing poem and artical. Can you give me one chance? I want a stage to improve my talent.
    thanking you
    yours lovingly
    milan makwana

    જવાબ આપો
  • 87. Ratnesh Joshi  |  એપ્રિલ 6, 2010 પર 6:56 પી એમ(pm)

    Very Good effort….Sahitya-marmio mate no aa uttam blog chhe.
    http://WWW.TARAMAIRAK.BLOGSPOT.COM ni pan mulakat lesho ane aapno abhipray jaroor pathavasho..

    જવાબ આપો
  • 88. irfan iqbal gheta  |  મે 30, 2010 પર 2:53 પી એમ(pm)

    Dear Amitbhai, superb blog. Loved it. Keep up the good work. All the best.

    જવાબ આપો
  • 89. Haresh kanani  |  જૂન 17, 2010 પર 10:30 પી એમ(pm)

    sundar blog

    જવાબ આપો
  • 90. anandseta  |  ઓગસ્ટ 20, 2010 પર 1:56 પી એમ(pm)

    આપનું અમી ઝરણું ગમ્યું. મારાં વિધાસૃષ્ટિ માસિકની નકલ ઇ-મેલથી
    મોકલું છું.આપ લેખ,સૂચન અને અભિપ્રાય અવશ્ય મોકલશો.
    તંત્રી ,વિધાસૃષ્ટિ .
    contect.anandseta@gmail.com

    જવાબ આપો
  • 91. rashmi  |  જાન્યુઆરી 7, 2011 પર 8:54 પી એમ(pm)

    thankyou amitbhai

    જવાબ આપો
  • 92. jitu jani  |  જાન્યુઆરી 7, 2011 પર 8:55 પી એમ(pm)

    kavita khub gami

    જવાબ આપો
  • 93. mistri amit  |  એપ્રિલ 28, 2011 પર 9:40 એ એમ (am)

    web sahitya bahu sundar chhe pan GUJARATI SAHITYA MA DIL GUJARATI NI GAZAL NO SAMAVES KARSO TO VADHU SARU DILGUJARATI CONT-DILGUJARATI4@GMAIL.COM

    જવાબ આપો
  • 94. GUJARAT PLUS  |  નવેમ્બર 17, 2011 પર 1:14 એ એમ (am)

    Hello Amitbhai,

    Very good blog,
    Why not open a blog in Hindi Section to promote Gujarati Lipi?
    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

    http://kenpatel.wordpress.com/
    http://saralhindi.wordpress.com/

    If we can write Sanskrit in Gujarati why not Hindi?

    જવાબ આપો
  • 95. http://underwearandbra.com/death-spank-thongs-of-virtue-walkthrough-part-14  |  જાન્યુઆરી 5, 2012 પર 8:45 એ એમ (am)

    Another Title…

    I saw this really good post today….

    જવાબ આપો
  • 96. Haresh Kanani  |  જાન્યુઆરી 23, 2012 પર 9:05 પી એમ(pm)

    ખુબ સુંદર બ્લોગ મને ગમ્યો
    http://palji.wordpress.com
    કવિતા વિશ્વ

    જવાબ આપો
  • 97. V  |  માર્ચ 17, 2012 પર 1:16 પી એમ(pm)

    This is very nice blog

    જવાબ આપો
    • 98. amitpisavadiya  |  માર્ચ 17, 2012 પર 10:51 પી એમ(pm)

      thank you for yr kind words at amizaranu…

      amit pisavadiya

      ________________________________

      જવાબ આપો
      • 99. Tirth Gajjar  |  સપ્ટેમ્બર 7, 2012 પર 2:54 પી એમ(pm)

        જય વિશ્વાકર્મા,…..

        અમિતભાઇ ગજ્જર …

        એક ” ગજ્જર ” હોવા નો મને ગર્વ થાય છે. ….

        ખુબ જ સુંદર કવિતાઓ છે. ખુબ જ મજા આવે છે વાંચવાની..

        બસ આવુ હ્રદયસ્પર્શી આપતા રહેજો. ” માત્ર ” આટ્લુ કરતા રહેજો.

      • 100. amitpisavadiya  |  સપ્ટેમ્બર 16, 2012 પર 5:55 પી એમ(pm)

        jai vishwakarma thx for yr kind words at amizaranu…

        amit pisavadiya

  • 101. NRPATELશ્રી,નાગજીભાઈ આર પટેલ  |  જુલાઇ 8, 2012 પર 9:18 એ એમ (am)

    ખુબ જ સુંદર

    જવાબ આપો
  • 102. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જુલાઇ 14, 2013 પર 7:14 પી એમ(pm)

    ભાઈશ્રી. અમિતભાઈ

    આપ શબ્દોના સ્વામી છો

    આપ દ્વારા આ ક્ષેત્રમાં થયેલ કામો જ આપની પર

    ” મા સરસ્વતિની ” ની કૃપા બતાવે છે.

    બસ આમ, જ ગુજરાતી સમાજની સેવા કરતા રહો.

    જવાબ આપો
  • 104. parmar Atul  |  સપ્ટેમ્બર 20, 2013 પર 4:11 પી એમ(pm)

    Ashok Panchal ” Najuk” is a very famous Gazal writter. but i cant found his gazals in this blogs. so please, add his gazals & muktak.

    જવાબ આપો
  • 105. ketan motla " raghuvanshi"  |  ઓક્ટોબર 29, 2013 પર 7:13 પી એમ(pm)

    “હું રે ગરીબ…. ”
    હું રે ગરીબ …હું રે ગરીબ ,
    આ આલમમાં ખુબ જ ઘૂમ્યો ,
    જીવન સામે ખુબ જજુમ્યો ,
    કથની મારી અજીબ ………૦ હું રે ગરીબ …હું રે ગરીબ ,

    ઘરમાં ખાવા ધાન નથી ,
    પીવાને પયપાન નથી ,
    ભાંગ્યા તૂટ્યા ઠીબ ………૦ હું રે ગરીબ …હું રે ગરીબ ,

    અંતરમાં ઉછળે અભરખા ,
    પગમાં ના પૂર્યા પગરખા ,
    ના ચાલી તરકીબ ……..૦ હું રે ગરીબ …હું રે ગરીબ ,

    પ્રેમનું દરદ રે એવું લાગ્યું ,
    ના દોરે ના ધાગે ભાગ્યું ,
    ના ફાવ્યા તબીબ ………૦ હું રે ગરીબ …હું રે ગરીબ ,

    અંત ઘડીએ આપ ના મળ્યા ,
    અરમાનો ના એકે ફળ્યા,
    ફૂટ્યા રે મુજ નશીબ …. હું રે ગરીબ …હું રે ગરીબ ,

    ૦ કેતન મોટલા “રઘુવંશી “

    જવાબ આપો
  • 106. હરીશ દવે (Harish Dave)  |  મે 19, 2019 પર 9:16 એ એમ (am)

    Where are you, Amit? hope all OK, young friend. For long I haven’t heard about you…

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: