Gujarati blog world

 1. ઊર્મિનોસાગર :-  http://urmi.wordpress.com/

 2. રીડગુજરાતી :- http://www.readgujarati.com

 3. ગુજરાતી પ્રતિભા પરિચય :- http://gujpratibha.wordpress.com

 4. ગુજરાતી સારસ્વત પરિચય :- http://sureshbjani.wordpress.com

 5. કાવ્યસૂર  :- http://kaavyasoor.wordpress.com/

 6. ટહુકો.કોમ ( મોરપિચ્છ-ટહુકો ) :- http://www.tahuko.com/

 7. મેઘધનુષ્ય :- http://shivshiva.wordpress.com/

 8. શબ્દો છે શ્વાસ મારા :- http://www.vmtailor.com

 9. કેસૂડાં ( શ્રી કિશોરભાઇ રાવળ ) :- http://www.kesuda.com/

 10. લયસ્તરો :- http://www.layastaro.com/

 11. હરીશભાઇ દવે
  મધુસંચય :- http://gujarat1.wordpress.com/
  અનામિકા :- http://gujarat2.wordpress.com/
  અનુપમા  :- http://gujarat3.wordpress.com/
  અનુભવિકા :- http://gujarat4.wordpress.com/

 12. સિદ્ધાર્થનું મન :- http://drsiddharth.blogspot.com/

 13. ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટન :- http://vijayshah.wordpress.com/
                                                 તથા –  http://gujaratisahityasarita.wordpress.com/   
                                                              http://gujaratisahityasarita.com/

 14. ડી’ નું જગત :- http://www.deegujju.blogspot.com/

 15. શીતલ સંગીત ( ગુજરાતી ઓનલાઇન રેડિયો ) :- http://sheetalsangeet.com

 16. ફોર એસ.વી. – પ્રભાતના પુષ્પો :- http://forsv.com/guju

 17. પુસ્તકાલય :- http://www.pustakalay.com/

 18. સ્નેહ સરવાણી :- http://sneh.wordpress.com/

 19. પરમ ઉજાસ :- http://paramujas.wordpress.com/

 20. કડવો કાઠ્યાવાડી :- http://www.inblogs.net/kathiawadi/

 21. ઓટલો :- http://www.tarakash.com/guj/

 22. શબ્દ-પ્રીત :- http://www.inblogs.net/shabdpreet/

 23. વિશાલ મોણપરા ની ગુજરાતી ગઝલો :- http://poem.vishalon.net/

 24. સર્જન સહિયારુ :- https://sarjansahiyaaru.wordpress.com/

 25. કલરવ – બાળકોનો :- http://rajeshwari.wordpress.com

 26. જયદીપનું જગત :- http://jaydeep.wordpress.com/

 27. ગુજરાતીલેક્સિકોન – ઉત્કર્ષ :- http://www.utkarsh.org/blog/

 28. અંતરની વાણી :- http://antarnivani.wordpress.com/ 

 29. હાસ્ય દરબાર :- http://dhavalrajgeera.wordpress.com/

 30. તુલસીદલ :- http://tulsidal.wordpress.com/

 31. કવિલોક :- http://pateldr.wordpress.com/
         તથા – http://kavilok.com/Gujarati_on_Internet.htm

 32. મારું જામનગર :- http://jamnagar123.blogspot.com/

 33. તણખાં :- http://sarjeet.wordpress.com/

 34. સમન્વય : – http://www.samnvay.net/
  ભક્તિ, સંગીત અને સાહિત્યનો સમન્વયશ્રીજી :- http://www.shrithakorji.blogspot.com/
  ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ્.
  તથા

  સુર-સરગમ :- http://www.sur-sargam.blogspot.com/
  ગીત-સંગીત ને સુર નો સમન્વય !…
   
 35. કસુંબલ રંગનો વૈભવ :- http://naraj.wordpress.com/

 36. શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર !!! :- http://bgohil7.wordpress.com/

 37. દેશગુજરાત :- http://www.deshgujarat.com/

 38. પ્રણવ ત્રિવેદી :- http://www.stuzan.blogspot.com/

 39. હેમકાવ્યો :- http://hemkavyo.wordpress.com/

 40. અનરાધાર :- http://anaradhar.blogspot.com/

 41. અર્ષનો સંગ્રહ :- http://arsh.wordpress.com/

 42. ધર્મેશનું મન :- http://dikimind.blogspot.com/

 43. મારા વિચારો, મારી ભાષામાં ( કાર્તિક મિસ્ત્રી )  :- http://kartikm.wordpress.com/

 44. શ્રી આદિલ મન્સૂરી સાહેબની ગઝલો :- http://www.adilmansuri.com/

 45. ઝાઝી.કોમ :- http://zazi.com/

 46. સખીના સથવારે :- http://sakhinasathvare.zazi.com/

 47. શાણી વાણીનો શબદ :- http://jkishorvyas.wordpress.com/

 48. પુરાતન :- http://puratan.wordpress.com/

 49. બંસીનાદ :- http://bansinaad.wordpress.com/

 50. લાગ્યૂ તેવૂ લખ્યૂ :- http://himanshugreen.wordpress.com/

 51. પ્રશાંતની દુનિયા ! :- http://prashantsworld.wordpress.com/

 52. ફૂલવાડી :- http://vishwadeep.wordpress.com/

 53. મારી રોજનીશી :- http://krunalc.wordpress.com/

 54. ગુજરાતી કવિતા – રસાસ્વાદ :- http://gujaratikavita.blogspot.com/

 55. મન સરોવર :- http://girishdesai.wordpress.com/

 56. એક વાર્તાલાપ :- http://ekvartalap.wordpress.com/

 57. My collection ( સૌપ્રિય સોલંકી ) :- http://collecsaupriya.blogspot.com/

 58. ચંદ્ર પુકાર ( ડો. ચંદ્રવદન મિસ્ત્રી )  :- http://chandrapukar.wordpress.com/

 59. અરવિંદભાઇ અડાલજા :-  http://arvindadalja.wordpress.com/

 60. શબ્દસૂર ( ડૉ. જે. કે. નાણાવટી ) :-  http://jkshabdasoor.blogspot.com/

 61. વલોણું ( પરિન્દભાઇ ) :- http://valonu.wordpress.com/

 62. બીનાનો વેબ્લોગ ( બીના ત્રિવેદી ) :- http://binatrivedi.wordpress.com/

115 ટિપ્પણીઓ Add your own

 • 1. Jayshree  |  સપ્ટેમ્બર 19, 2006 પર 12:09 પી એમ(pm)

  ટહુકા નું સરનામું જરા સુધારશો ??

  http://jhbhakta.blogspot.com/

  જવાબ આપો
 • 2. rajeshwari  |  ઓક્ટોબર 7, 2006 પર 3:25 પી એમ(pm)

  કલરવ–બાળકોની દુનિયાને આમાં સ્થાન ઉમેરશો?
  http://rajeshwari.wordpress.com

  જવાબ આપો
 • 3. rajeshwari  |  ઓક્ટોબર 10, 2006 પર 9:12 પી એમ(pm)

  Thanks Amitbhai.

  જવાબ આપો
 • 5. Jay  |  ઓક્ટોબર 26, 2006 પર 10:36 પી એમ(pm)

  Can somebody please send me a link to download these fonts or an application where I can type gujarati similar to this blog as well as copy/paste bhajans from this blog? Thanks in advance.

  જવાબ આપો
 • 7. girish patel  |  નવેમ્બર 13, 2006 પર 9:56 પી એમ(pm)

  Would you be willing to share or e-mail me articles of Prof. Yunus, Who won the Nobel peace prize this year of Bangladesh only in Gujarati.

  If you show me link, I will read and print it. I need to read it in only Gujarati.

  Thanks,

  Girish Patel

  જવાબ આપો
 • 8. BHAVIN  |  નવેમ્બર 18, 2006 પર 12:43 પી એમ(pm)

  Thanks for adding my blog.

  Warm Regards,

  BHAVIN

  જવાબ આપો
 • 9. Krushn  |  નવેમ્બર 27, 2006 પર 11:18 પી એમ(pm)

  Good collection, good work.

  જવાબ આપો
 • 10. સુરેશ જાની  |  ડિસેમ્બર 2, 2006 પર 5:22 પી એમ(pm)

  કક્કાવારી પ્રમાણે ગુજરાતી બ્લોગ અને વેબ સાઇટો –
  http://sureshbjani.wordpress.com/web_sites/

  જવાબ આપો
 • 11. jugalkishor  |  જાન્યુઆરી 8, 2007 પર 7:23 પી એમ(pm)

  બાપુ !
  તમારા ડાયરામાં અમને ય બેહાડ્યા, બહુ હારું કર્યું ; આમ હાર્યે હાર્યે મઝા આવે હો ! મારે તો હજી ખાતું જ હમણાંકું ખુલ્યું તીમાં આઘા રે’વાનું થાય . પણ તમીં અમને હાર્યે કર્યા ઈ હારું લાગ્યું .

  તમારો ડાયરો તો ભા..ય મોટો.

  તમારાં ગમતાં ગીતડાંનો ગુલાલ કરીને તમે બધાંની હારુ ડાયરામાં મેલ્યાં તો હવને ઈનો લાભ મળ્યો.

  અમને ય હંભારવાને કાજે તમુંને અમારા હેતે કરીને આશરવાદ !

  જવાબ આપો
 • 12. sneha  |  જાન્યુઆરી 19, 2007 પર 11:48 એ એમ (am)

  ur website is good collection of my guj litreatre

  જવાબ આપો
 • 13. Kantilal Parmar  |  મે 26, 2007 પર 6:45 પી એમ(pm)

  Thank you for a great Gujarati site for a foreigner from 1948.
  Any Gujarati Email welcome.
  Kantilal Parmar

  જવાબ આપો
 • 14. Pranav Trivedi  |  ઓગસ્ટ 2, 2007 પર 11:08 પી એમ(pm)

  Nice Information and “Mast” collection….Amit keep it up…
  -Pranav
  0-9426459564

  જવાબ આપો
 • 15. Dr. Desai  |  ઓગસ્ટ 22, 2007 પર 2:46 પી એમ(pm)

  first Gujarati Financial Blog – http://www.theeconomicrevolution.com

  જવાબ આપો
 • 16. varsha yadav  |  સપ્ટેમ્બર 18, 2007 પર 2:37 પી એમ(pm)

  Jai shree krishna. A very good site indeed. Gujarati sahitya ni ketli jaroor cheh. Especially aapnaa youngsters mate.

  જવાબ આપો
 • 17. bhavesh jani  |  સપ્ટેમ્બર 19, 2007 પર 2:43 પી એમ(pm)

  very good site, keep update periodically so that every reader can get opportunity for the same

  જવાબ આપો
 • 18. Meena Chheda  |  નવેમ્બર 17, 2007 પર 3:58 પી એમ(pm)

  મિત્ર,

  જણાવવાનું કે આપની સાઇટ પર http://gujaratilexicon.com/ ની લિંક પણ મૂકશો તો ગુજરાતીલેક્સિકોન ટીમ અને દરેક ગુજરાતી જેમને આ કોશ ઉપયોગી થઈ પડશે એ બધા આપના આભારી રહેશે.

  સ્નેહ સાથે આભાર
  મીના છેડા

  જવાબ આપો
 • 19. વિજયકુમાર દવે  |  ડિસેમ્બર 30, 2007 પર 12:28 એ એમ (am)

  આપના બ્લોગ વિશે શું કહું ? વખાણ માટે શબ્દો મળતા નથી. એટલે અહીં કોમેન્ટ મૂકી રહ્યો છું.

  મારા બ્લોગને પણ અહીં સમાવશો ?

  મારો હિન્દી બ્લોગ : http://vijaykumardave.blogspot.com/
  મારો ગુજરાતી બ્લોગ : http://gujaratikavitayen.blogspot.com/

  જવાબ આપો
 • 20. RAJ  |  જાન્યુઆરી 22, 2008 પર 10:27 એ એમ (am)

  ur website is good collection

  જવાબ આપો
 • 21. કમલેશ પટેલ  |  એપ્રિલ 13, 2008 પર 10:56 પી એમ(pm)

  અભિનંદન્ અમિતભાઈ તમે સુંદર કામ કર્યુ છે…શુ હું તમારા “અમીઝરણ”નો હિસ્સો બની શકું? મારા બ્લોગને પણ અહીં સમાવશો ?

  કમલેશ પટેલ

  જવાબ આપો
 • 22. Bhavesh Sutariya  |  એપ્રિલ 22, 2008 પર 6:26 પી એમ(pm)

  such a wonderfull..
  have no more words for explain 🙂
  keep it amitbhai..

  જવાબ આપો
 • 23. sunil patel  |  મે 18, 2008 પર 2:24 પી એમ(pm)

  jya na pahoche RAVEE…
  tya pahoche KAVEE…..
  & jya na pahoche KAVEE….
  tya pahoche ANUBHAVEE…..&&&&&
  TAME TO KAVEE &&&& ANUBHAVEEE
  PACHHI to puchhavuj shu?????????????????
  thanks………

  જવાબ આપો
 • 24. chandravadan  |  જુલાઇ 8, 2008 પર 5:18 એ એમ (am)

  Read the list & PLEASE enroll y BLOG CHANDRAPUKAR on the list
  http://www.chandrapukar.wordpress.com THANKS
  DR. CHANDRAVADAN MISTRY Lancaster Ca USA

  જવાબ આપો
 • 25. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 6, 2008 પર 8:32 એ એમ (am)

  ફરી આવ્યો છું ….વિનંતી કે મારો બ્લોગ ચંદ્રપુકાર લીસ્ટમાં મુકશો… ચંદ્રવદન
  Blog Name CHANDRAPUKAR
  address http://www.chandrapukar.wordpress.com
  By Dr. Chandravadan Misstry
  Lancaster Ca USA
  Creations of KAVYO SUVCHARO & TUNKI VARTA expressing my feelings of my heart

  જવાબ આપો
  • 26. vijay joshi  |  જુલાઇ 24, 2011 પર 12:13 એ એમ (am)

   મિત્રો, બ્લોગ શું છે. તેની મને વિશેષ કઈ જાણનહોતી પણ ગુજરાતી બ્લોગ વાંચી ને એટલો ખ્યાલ આવી ગયો કે તમારા મન માં જ પણ વિચારો આવે તે મન રાખવા કરતા ક્યાંક લખી દેવા સારા. અને એ સારા વિચારો જો કમ્પ્યુટર/ ઈન્ટરનેટ ના માધ્યમથી એક વેબ પાજે ઉપર લખાય એને લોકો બ્લોગ કહે છે. થોડા બ્લોગ વાંચ્યા પછી મનેય લખવાનું મન થયું ને શરુ થયો મારો બ્લોગ. . .ગુજરાતી ગૂગલ.
   મિત્રો અહી આપને આમંત્રણ આપવા આવ્યો છુ. મારા ગ્લોગ પર આવવાનું. અમારા બ્લોગને મારું ઘર ગણી ને આવસો તો મજા પડી જશે. અને એનાથી આ નવા નિશાળીયાને આપ મહાનુભાવો પાસે થી કૈક જાણવા પણ મળશે. આવજો. http://gujaratigoogle.blogspot.com/

   જવાબ આપો
 • 27. Prashant  |  સપ્ટેમ્બર 16, 2008 પર 1:29 પી એમ(pm)

  prashantworld.wordpress.com is now દ્રષ્ટિકોણ,

  જવાબ આપો
 • 28. અરવિંદ અડાલજા  |  ઓક્ટોબર 6, 2008 પર 1:15 પી એમ(pm)

  ગુજરાતી બ્લોગ દ્વારા મારા જેવાને પણ કોઈ ને કોઈ વિષય ઉપર વિચારો મૂકવાનુ મન થાય છે અને તેના દ્વારા દુનિયાભરના ગુજરાતીઓ સાથે જીવંત સમ્પર્ક પણ જળવાઈ રહ્યાનો આનંદ પણ મળે છે.મારો બ્લોગ પણ મેં મુક્યો છે આપ પણ તેનો સમાવેશ કરસો તો મને આનંદ થશે.આભાર્
  મારા બ્લોગનું નામ છે
  arvindadalja.wordpress.com

  જવાબ આપો
 • 29. Kirtikant Purohit  |  ઓક્ટોબર 25, 2008 પર 7:42 પી એમ(pm)

  Amitbhai, This is also great job.

  જવાબ આપો
 • 30. parind  |  ઓક્ટોબર 27, 2008 પર 6:43 પી એમ(pm)

  dear amitbhai

  thanks for your help please listed my blog on your list
  http://valonu.wordpress.com
  parind

  જવાબ આપો
 • 31. Bina  |  ઓક્ટોબર 29, 2008 પર 9:52 પી એમ(pm)

  Can you please add my new blog to your list. Thanks Bina.
  http://binatrivedi.wordpress.com/

  જવાબ આપો
 • 32. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 23, 2008 પર 8:22 એ એમ (am)

  I am REVISITING your Blog,Amitbhai & it is NICE of you to add my Blog CHANDRAPUKAR on the LIST. THANKS ! By the way, today it is NOV 22, 2008 & it is the 1st Anniverasry of CHANDRAPUKAR & there is a Post on HOME of the Blog…See you there..& all readers to this Site are WELCOME too !
  http://www.chandrapukar.wordpress.com

  જવાબ આપો
 • 33. raj  |  નવેમ્બર 25, 2008 પર 1:58 એ એમ (am)

  can u add http://www.garvagujarati.com please?
  thanx…

  જવાબ આપો
 • 34. Natver Mehta,Lake Hpotcong,NJ,USA  |  એપ્રિલ 6, 2009 પર 9:33 પી એમ(pm)

  Blog of My Sort Stories…

  જવાબ આપો
 • 35. Anil vyas  |  એપ્રિલ 21, 2009 પર 7:32 પી એમ(pm)

  can you put my little effort on your list?

  http://gujaratishortstories.blogspot.com/

  જવાબ આપો
 • 36. RATILAL JOGIA  |  જુલાઇ 2, 2009 પર 11:45 પી એમ(pm)

  htto;// haiyanivatoo.com ni amaree web sait no anubhav karo ne karavo jema gujrati lekho ni mahiti bharpurchhe je sou koine pasand padse chhella 15 vars thya mara lekho amuk masik ma chhpaya chhe
  ratilal jogia na jay dwarkadhis rajkot.

  જવાબ આપો
 • 37. ghanshyam vaghasiya  |  જુલાઇ 12, 2009 પર 6:31 પી એમ(pm)

  Thanks Amitbhai,
  I love this site for my gujarati kavita
  Pl. more kavyo upload. I also help you ! but why?
  I have a collection of 1500 guj. kavyo of varios kavi

  જવાબ આપો
 • 38. Haresh Kanani  |  સપ્ટેમ્બર 20, 2009 પર 12:03 એ એમ (am)

  Aapano blog gmyo.

  જવાબ આપો
 • 39. surehs unagar  |  નવેમ્બર 6, 2009 પર 3:00 એ એમ (am)

  It is good work, I like it.
  I need your help about gujarati blog.
  I tried on wordpress, but I can’t make it.
  so, pls help me.
  thanks for good collection.

  જવાબ આપો
 • 40. Kanubhai  |  નવેમ્બર 16, 2009 પર 9:25 એ એમ (am)

  I missed or ? RANKAAR

  જવાબ આપો
 • 41. Hiral Vyas "Vasantiful"  |  ડિસેમ્બર 14, 2009 પર 9:20 એ એમ (am)

  Please add my poetry blog http://www.vasantiful.com.

  જવાબ આપો
 • 42. vijay rohit  |  ડિસેમ્બર 17, 2009 પર 2:35 પી એમ(pm)

  I will be happy, if you can put my blog
  here in your list.

  http://www.vijayrohit.blogspot.com

  Vijay Rohit

  જવાબ આપો
 • 43. ajitsinh zala,narayannagar,ahmedabad  |  ડિસેમ્બર 21, 2009 પર 6:45 પી એમ(pm)

  people in india think that gujaratis after leaving this country seldom
  remember it but i have seen through your orks that you have proved

  “jya jya vase ek gujarati… tya tya sada kal gujarat..pl kepp it up i alsp observe ther are many gujarati lovers on your blog my hearty congratulationas to all of them

  ajitsinhzala,1 harikripa socy,narayannagar, ahmedabad 380007

  all the best to you GOD BLESS U AND YR FAMILY

  જવાબ આપો
 • 44. Kranti Patel  |  ડિસેમ્બર 27, 2009 પર 11:10 એ એમ (am)

  Amitbhai tamara wordpress per thi sugamsangeet.net sambhalnarne sari madad male chhe.
  Thanks
  +91 9376223851

  જવાબ આપો
 • 45. Krutesh Patel  |  ફેબ્રુવારી 17, 2010 પર 1:50 એ એમ (am)

  This is my blog of Gujarati Poems.

  જવાબ આપો
 • 46. Vijay Maradiya  |  માર્ચ 15, 2010 પર 12:50 પી એમ(pm)

  Dear Amitbhai,
  Your website is very good and also i like your all collection of poets, gazals and other sahitya.
  Should i send my own creation to you and will you give them place into your site…?
  hope for your positive response…
  Thanks

  જવાબ આપો
 • 47. ahir  |  માર્ચ 19, 2010 પર 3:59 પી એમ(pm)

  nice.

  જવાબ આપો
 • 48. Devang  |  ઓગસ્ટ 23, 2010 પર 3:57 પી એમ(pm)

  U Can Also Visit My Blog..

  જવાબ આપો
 • 49. sanjay v shah  |  સપ્ટેમ્બર 1, 2010 પર 1:49 એ એમ (am)

  please enjoy my blog http://egujarati.com

  sanjay v shah

  journalist, writer, director, poet

  જવાબ આપો
 • 50. હિરેન બારભાયા  |  ઓક્ટોબર 4, 2010 પર 3:16 પી એમ(pm)

  Visit my blog… http://hirenbarbhaya.wordpress.com/

  I think.. I am also part of Gujarati blog world… 🙂

  જવાબ આપો
 • 51. tejash  |  ઓક્ટોબર 21, 2010 પર 2:19 પી એમ(pm)

  maro blog aa list ma umerava vinanti….
  http://tejashpatel.wordpress.com

  જવાબ આપો
 • 52. Anurag Rathod  |  નવેમ્બર 6, 2010 પર 10:11 એ એમ (am)

  Nice Collection !!!

  જવાબ આપો
 • 53. HITESH MAKHECHA  |  ડિસેમ્બર 28, 2010 પર 12:50 એ એમ (am)

  nice effort done by you

  જવાબ આપો
 • 54. gaurangi patel  |  ડિસેમ્બર 29, 2010 પર 7:03 એ એમ (am)

  Pl visit my blog: gaurangi.wordpress.com

  જવાબ આપો
 • 55. jitu  |  જાન્યુઆરી 7, 2011 પર 8:46 પી એમ(pm)

  maru gujarat the best

  જવાબ આપો
 • 56. rashmi  |  જાન્યુઆરી 7, 2011 પર 8:48 પી એમ(pm)

  jay jay garavi gujarat.

  જવાબ આપો
 • 57. ગાંડાભાઈ વલ્લભ  |  ફેબ્રુવારી 22, 2011 પર 6:55 એ એમ (am)

  નમસ્તે ,
  આપની આ પ્રવૃત્તી બદલ ખુબ ખુબ ધન્યવાદ.
  મારા નીચેના ત્રણ બ્લોગનો આપની યાદીમાં સમાવેશ કરવા વીનંતી છે. હાર્દીક આભાર.
  (1) http://Gandabhaivallabh.wordpress.com(આ બ્લોગમાં આરોગ્ય-મુખ્યત્વે આયુર્વેદની દૃષ્ટીએ- તથા અન્ય વીષયો છે.)
  (2) http://aazadiladat.wordpress.com (આ બ્લોગમાં સ્વ. દયાળભાઈ કેસરીએ લખેલ આઝાદીની લડતની વાતો છે.)
  (3) http://kriyakand.wordpress.com
  (આ બ્લોગમાં વીસેક વર્ષ સુધી મેં કરેલી ધાર્મીક વીધીઓ આપવામાં આવી છે.)

  જવાબ આપો
 • 58. Dinesh Patdiawalo  |  માર્ચ 5, 2011 પર 8:18 પી એમ(pm)

  આ બ્લોગમાં આદિવાસી લોકો ગવાતા લોકગીતો છે. જે ખેડબ્રહ્મા & દાંતા -તાલુકો (સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લા ના આદિવાસી લોકો ના )

  જવાબ આપો
 • 59. jeet  |  માર્ચ 13, 2011 પર 11:21 એ એમ (am)

  thank for your work that u have done for gujarati and gujarati people

  જવાબ આપો
 • 60. mumtaj  |  એપ્રિલ 20, 2011 પર 8:57 પી એમ(pm)

  hi amit bhai,,u r doing a great job for the sake of gujarati litrature.I ALSO FRM UPLETA,,,DAUGHTER OF A WELLKNOWN POET,AHMED MAKARANI,CAN U DO ME A FAVOUR BY PUBLISHING MY FATHER’S POETRY ON NET??KEEP IT UP…………….BEST WISHES FRM ME………….

  જવાબ આપો
  • 61. amitpisavadiya  |  એપ્રિલ 28, 2011 પર 1:11 પી એમ(pm)

   namaste  makrani saheb aavya hata …. tamara vise vat kari …  amit pisavadiya

   જવાબ આપો
 • 62. ravi  |  મે 3, 2011 પર 9:08 પી એમ(pm)

  Jya Jya Vase Ek GUJARATI Tya Tya Sadakal GUJARAT where download?

  જવાબ આપો
 • 63. Komal  |  જૂન 21, 2011 પર 4:04 પી એમ(pm)

  અમીતભાઈ,
  આપના અથાગ પ્રયત્ન બદલ ખુબ ખુબ અભિનંદન

  ગુજરાતી ભાષામા અનુવાદ કરાયેલ જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક લેખોને માણવા માટે મારા આ બ્લોગ પર પધારવા આમંત્રણ છે.

  http://ajvaduu.wordpress.com/

  અજવાળું, આ બ્લોગ ઉપર ચર્ચા કરવી છે આપણી આંતર શક્તિની. બહારથી ઘેરી વળેલી ચિંતા, દ્વિધા અને પ્રશ્નોના સઘળા ઉકેલ આપણી અંદરથી જ મળી આવે છે. આપણુ આંતર મન આપણને તે ઉકેલ મેળવી આપે છે. આપણા દરેકની અંદર એ પ્રકાશ રહેલો છે બસ તેને શોધી કાઢીને તેને અનુસરવાની જરૂર છે.

  અહી એવા પુસ્તકો વિશે ચર્ચા કરીશુ જે આપણને આ પ્રકાશ તરફ દોરી જાય. જેની અંતર્ગત આપણે મનની શક્તિઓ, સકારાત્મક વલણ, ધ્યાન, આકર્ષણનો નિયમ, સર્જનાત્મકતા, આધ્યાત્મકિતા અને વિજ્ઞાન વગેરે વિષયોને આવરી લેવા પ્રયત્ન કરીશુ.

  મારા બ્લોગને આપની યાદીમાં સમાવવા વિનંતી.

  જવાબ આપો
 • 64. pravinsinh v parmar  |  જુલાઇ 8, 2011 પર 10:57 પી એમ(pm)

  plz visit & listed my blog
  i wil try to do sometingh new
  and hear is a new way to watch wallpaper with great combination of gujarati shayari
  my blog name is
  saurashtranoshayar.blogspot.com

  જવાબ આપો
 • 65. arunkumar sadhu  |  જુલાઇ 10, 2011 પર 4:30 પી એમ(pm)

  gujarati blog ae ek saro parytn 6 partec gujarati mate govarv leva jevi vat 6

  જવાબ આપો
 • 66. Borania Siddharth  |  જુલાઇ 14, 2011 પર 12:04 એ એમ (am)

  happy to see your very informative blog…

  જવાબ આપો
 • 67. vijay joshi  |  જુલાઇ 24, 2011 પર 12:09 એ એમ (am)

  http://gujaratigoogle.blogspot.com/

  જવાબ આપો
 • 68. vijay joshi  |  જુલાઇ 24, 2011 પર 12:12 એ એમ (am)

  મિત્રો, બ્લોગ શું છે. તેની મને વિશેષ કઈ જાણનહોતી પણ ગુજરાતી બ્લોગ વાંચી ને એટલો ખ્યાલ આવી ગયો કે તમારા મન માં જ પણ વિચારો આવે તે મન રાખવા કરતા ક્યાંક લખી દેવા સારા. અને એ સારા વિચારો જો કમ્પ્યુટર/ ઈન્ટરનેટ ના માધ્યમથી એક વેબ પાજે ઉપર લખાય એને લોકો બ્લોગ કહે છે. થોડા બ્લોગ વાંચ્યા પછી મનેય લખવાનું મન થયું ને શરુ થયો મારો બ્લોગ. . .ગુજરાતી ગૂગલ.
  મિત્રો અહી આપને આમંત્રણ આપવા આવ્યો છુ. મારા ગ્લોગ પર આવવાનું. અમારા બ્લોગને મારું ઘર ગણી ને આવસો તો મજા પડી જશે. અને એનાથી આ નવા નિશાળીયાને આપ મહાનુભાવો પાસે થી કૈક જાણવા પણ મળશે. આવજો.

  http://gujaratigoogle.blogspot.com/

  જવાબ આપો
 • 69. madhu rye  |  સપ્ટેમ્બર 18, 2011 પર 8:32 એ એમ (am)

  ગુજરાતીમાં નવા વાર્તાકારોને પ્રોત્સાહિત કરવા એક સમયનાં ચાંદની આરામ, સરિતા વગેરે માસિકોની જેમ એક વાર્તામાસિક મમતા, વાર્તાકાર મધુ રાયના સંપાદન હેઠળ ૧૧–૧૧–૧૧થી શરૂ થશે. તે નિમિત્તે એક રૂ. ૫૧,૦૦૦ના પ્રથમ પારિતોષિક સાથે એક વાર્તા હરીફાઈ પણ યોજાઈ છે. વધુ વિગત માટે ઇમેઇલનું સરનામું: mamatamonthly@hotmail.com.
  આ સમાચાર તમારા બ્લોગ ઉપર તેમ જ મિત્રોમાં પ્રસારિત કરવા વિનંતી. સાદર, મધુ રાય

  જવાબ આપો
 • 70. madhu rye  |  સપ્ટેમ્બર 18, 2011 પર 8:48 એ એમ (am)

  ગુજરાતીમાં નવા વાર્તાકારોને પ્રોત્સાહિત કરવા એક સમયનાં ચાંદની આરામ, સરિતા વગેરે માસિકોની જેમ એક વાર્તામાસિક મમતા, વાર્તાકાર મધુ રાયના સંપાદન હેઠળ ૧૧–૧૧–૧૧થી શરૂ થશે. તે નિમિત્તે એક રૂ. ૫૧,૦૦૦ના પ્રથમ પારિતોષિક સાથે એક વાર્તા હરીફાઈ પણ યોજાઈ છે. વધુ વિગત માટે ઇમેઇલનું સરનામું: mamatamonthly@hotmail.com.
  આ સમાચાર તમારા બ્લોગ ઉપર તેમ જ મિત્રોમાં પ્રસારિત કરવા વિનંતી. આ ઉપરાંત બીજા બ્લોગર્સના ઇમેઇલ કેમ મળે અને આ વાતનો વધુ પ્રચાર કેમ થાય તે બાબત તમારા વિચાર જણાવશો તો આભારી થઈશ.

  જવાબ આપો
 • 71. Nitin Vyas  |  ઓક્ટોબર 19, 2011 પર 4:43 એ એમ (am)

  ભાઈશ્રી,

  નેટવર્ક પર ગુજરાતીભાષા માટે ઘણું સુંદર કાર્ય કરવા માટે અભિનંદન.
  કલાગુરુ શ્રી રવિશંકર રાવળ નો બ્લોગ આ લીસ્ટ માં શામિલ કરવો બહુ યોગ્ય ગણાશે.
  તેઓ શ્રી શ્રેષ્ઠ ચિત્રકાર અને “કુમાર” જેવા પ્રભાવશાળી પ્રકાશન નાં સ્થાપક.
  તેમનો બ્લોગ નું વેબ સરનામું છે: http://ravishankarmraval.org/
  આ બ્લોગ ડૉ. કનકભાઈ રાવળે તૈયાર કર્યો છે.
  ડૉ. કનકભાઈ નો સંપર્ક: kanakravel@gmail.com

  સાદર નમસ્કાર
  -નીતિન વ્યાસ

  જવાબ આપો
 • 72. bittu gandhi  |  ડિસેમ્બર 24, 2011 પર 11:13 એ એમ (am)

  હેલ્લો પ્રિય મિત્રો ….. 🙂

  હુ હાલ એક વેબસાઈટ પ્રોજેક્ટ પર વર્ક કરી રહ્યો છે તે પૂરા વિશ્ર્વમાં નથી તથા સહ-લેખક તરીકે બુક લખી રહ્યો છું. આ બ્લોગ વાંચવાની મને ખુબ જ મજા આવી. ખુબ જ સરસ બ્લોગ. હું બ્લોગ લખુ છું. જેમા મે લખેલા અમુક આર્ટિકલ્સ મૂક્યા છે જેમ કે સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોઝનિયાક, પારકર પેનનો ઈતિહાસ તથા આ ઉપરાંત ટેકનોલોજીને લગતા આર્ટિકલ્સ પણ અહિ મુક્યા છે, જે ખાસ વાંચી અને આપનો મધુર પ્રતિભાવ આપવા વિનંતી.
  http://bittugandhi.blogspot.com/?spref=gb

  શુભ દિવસ રહે..

  આપનો વિશ્ર્વાસુ
  બિટુ ગાંધી
  (સંશોધક, લેખક, આંતરરાષ્ટ્રિય રેકર્ડ હોલ્ડર)

  જવાબ આપો
 • 73. Vineshchandra Chhotai  |  ફેબ્રુવારી 7, 2012 પર 11:10 એ એમ (am)

  wiht this I am sure that GUJRATI bhasa jeevit rahse varso na varso sudhi …………

  જવાબ આપો
 • 74. harshavaidya  |  એપ્રિલ 7, 2012 પર 5:29 એ એમ (am)

  how to enter in this blog?

  જવાબ આપો
 • 75. Tirth Gajjar  |  જૂન 29, 2012 પર 2:42 પી એમ(pm)

  || Jay Vishwakarma || amit bhai…..

  hu garva anubhavu chhu k aa website ek “GAJJAR ” dwara chalavva ma aave chhe..

  bas aam j “Amitbhai Gajjar ” all over world ma ” aapda GAJJAR ” nu name roshan rahe avi ” Vishwakarma dada ” na charno ma vandana……………

  Je “” Gurjar Suthar “”” hoy a loko ne khas vinanti k facebook ma aa page like kari facebook world ma aapda ” Gajjar ” samaj nu sauthi motu family bane ane aa page dwara aapde “” Ek – Bija na thai ne rahi shakia “” so like karva vinanti chhe…

  ‘ ‘ ‘ ‘ ‘ aa ek Gurjar Suthar samaj ni ekta no sval chhe ‘ ‘ ‘ ‘ ‘ ‘

  page nu address chhe…… ” facebook.com/SmastVisvaSriGurjarSutharSamaj “

  જવાબ આપો
 • 77. haresh89  |  ઓગસ્ટ 27, 2012 પર 10:06 પી એમ(pm)

  saflata mate vaacho aa blog

  જવાબ આપો
 • 78. harsha  |  નવેમ્બર 16, 2012 પર 5:01 એ એમ (am)

  મારા બ્લોગને પણ આપ આ યાદીમાં સમાવો એવી મારી ઈચ્છા છે.
  જેનું શીર્ષક છે,”જીવન સંધ્યાનો ઉજાસ”.જો આપ આ બ્લોગ સમાવશો તો અભારી થઈશ.

  જવાબ આપો
 • 79. ગુજરાતી વાર્તા  |  માર્ચ 8, 2013 પર 2:03 પી એમ(pm)

  હેલો મિત્રો,

  જો તમે ગુજરાતી વાર્તા ના શોખીન હોવ તો તમને મારા બ્લોગ પર ઘણું બધું વાંચવા મળશે.

  ગુજરાતી વાર્તા, કહેવત-વાર્તા, સાહિત્ય લેખ, ટૂંકી વાર્તા, અધ્યાત્મિક લેખ, પ્રવચન, હાસ્ય વાર્તા, નિબંધ, દેશ વિશે, ગઝલ, સત્યઘટના અને ઘણું બધું વાંચવા મળશે.

  જવાબ આપો
 • 80. ankitsadariya  |  માર્ચ 9, 2013 પર 1:15 પી એમ(pm)

  http://bloodylifeandme.blogspot.in/

  આ મારો બ્લોગ છે …એને લીસ્ટ માં શક્ય હોઈ તો ઉમેરવા વિનંતી …..
  અહી છે રોજીંદી જીંદગી ની મુજવણ પર આર્ટીકલ્સ …..

  જવાબ આપો
 • 81. જીવન સંધ્યાનો ઉજાસ  |  માર્ચ 31, 2013 પર 10:27 પી એમ(pm)

  આમાં ના ઘણાં બ્લોગની મુલાકાત મેં લીધી છે.ઈન્ટરનેટ દ્વારા ખરેખર ખુબ જ સારું કામ થાય છે.મારા બ્લોગને પણ જો આ લીસ્ટ મા સ્થાન મળશે તો આનંદ થશે.
  harshajagdish.wordpress.com એ મારો બ્લોગ છે.અને જીવન સંધ્યા નો ઉજાસ એનું ટાઈટલ છે.અભાર !

  જવાબ આપો
 • 82. vishal  |  જૂન 1, 2013 પર 1:17 પી એમ(pm)

  nice all blogs thanks :

  gujaratitruestrory.blogspot.com

  like it

  જવાબ આપો
 • 83. vishal  |  જૂન 1, 2013 પર 1:18 પી એમ(pm)

  http://gujaratitruestrory.blogspot.in/

  જવાબ આપો
 • 84. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જુલાઇ 14, 2013 પર 7:10 પી એમ(pm)

  શ્રીમાન

  આપ ખુબ જ સુંદર કામ કરી રહ્યા છો

  મારા બ્લોગનો પણ સમાવેશ કરવા વિનંતિ

  http://shikshansarovar.wordpress.com

  જવાબ આપો
 • 85. Gujarat Rojgar  |  સપ્ટેમ્બર 12, 2013 પર 12:36 પી એમ(pm)

  Khub j saras work. Amari website visit karo

  જવાબ આપો
 • 86. મિલન સોલંકી  |  સપ્ટેમ્બર 19, 2013 પર 3:40 પી એમ(pm)

  નમસ્તે
  મારા બ્લોગનો આપની યાદીમાં સમાવેશ કરવા વીનંતી છે. હાર્દીક આભાર.
  milansolanki.wordpress.com

  જવાબ આપો
 • 87. sanjay Dodiya  |  જુલાઇ 18, 2014 પર 2:41 પી એમ(pm)

  thanks for crate this blog in our native language & it is very nice very useful link available in our native language…
  if any IT/ technology related blog have please send me link

  જવાબ આપો
 • 88. gujarati.freeforums  |  સપ્ટેમ્બર 8, 2014 પર 3:53 પી એમ(pm)

  નમસ્તે!

  મે એક ગુજરાતી ફોરમ શરુ કર્યું છે gujarati.freeforums.org જે હજી સુધારા-વધારા હેઠળ જ છે. હજી તો ફ્રી ફોરમ યુઝ કર્યું છે, જો સફળતા મળશે તો હું એનું ડોમેઈન ખરીદી લઈશ.

  આપને કોન્ટેક્ટ એટલે કર્યો કે આપ ગુજરાતી બ્લોગ ચલાવી રહ્યા છો, અને એમાં હજી પણ એક્ટીવ છો. બની શકે કે આપને કદાચ આપને ઈન્ટ્રેસ્ટ જાગે અને આપ આપણા ગુજરાતી ફોરમમાં જોડાઈને એને વધુ કાર્યક્ષમ બનાવી શકો.

  મને આશા છેકે આપની ભાવના વધુથી વધુ લોકો અને ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આ ગુજરાતી ફોરમ આપને થોડું ઘણૂં મદદરૂપ નીવડશે!

  આપ જરૂરથી પધારશો.

  આભાર સહ,

  ~ દીપ ~

  જવાબ આપો
 • 89. Trupti jadeja  |  નવેમ્બર 6, 2014 પર 8:18 એ એમ (am)

  Plz add my blog into your list

  જવાબ આપો
 • 90. sachin  |  ફેબ્રુવારી 16, 2017 પર 8:16 એ એમ (am)

  add my blog
  http;//chaadiyo.com

  જવાબ આપો
 • 91. ashok dhapa  |  ફેબ્રુવારી 18, 2017 પર 8:26 પી એમ(pm)

  મારા બ્લોગને અહીં સમાવવાનો યત્ન કરશો જી.
  નામ: ઝાંઝમેરી ઝરુખો
  બ્લોગ: ashokdhapa.wordpress.com

  જવાબ આપો
 • 92. Free Hindi Ebooks  |  માર્ચ 13, 2017 પર 10:49 એ એમ (am)

  ખુબ સરસ સંકલન છે…..ગુજરાતી બ્લોગ્સ બને એ ગુજરાતી સાહિત્યની સંજીવની છે…
  મારી site harshad30.wordpress.com

  જવાબ આપો
  • 93. amitpisavadiya  |  જુલાઇ 9, 2017 પર 10:41 પી એમ(pm)

   thanks for your kind words at amizaranu… :)jskamithttps://amitpisavadiya.wordpress.com

   જવાબ આપો
 • 94. મનજોબન  |  મે 25, 2017 પર 6:37 એ એમ (am)

  ખૂબ સરસ

  જવાબ આપો
  • 95. amitpisavadiya  |  જુલાઇ 9, 2017 પર 10:29 પી એમ(pm)

   thank for your kind words at amizaranu… :)jskamithttps://amitpisavadiya.wordpress.com

   જવાબ આપો
 • 96. સૌરાષ્ટ્રની રસધાર  |  જૂન 6, 2017 પર 5:26 પી એમ(pm)

  Sorath Ni Rasdhar | સોરઠ ની રસધાર
  https://sorathnirasdhar.blogspot.in/
  મારા બ્લોગને આપની યાદીમાં સમાવેશ કરવા વીનંતી છે.
  આભાર

  જવાબ આપો
 • 97. Prashant Gediya  |  માર્ચ 3, 2018 પર 9:54 પી એમ(pm)

  ખૂબ જ સરસ
  http://latestupdating.com/

  જવાબ આપો
 • 98. Kandra Hetal  |  માર્ચ 21, 2018 પર 2:57 પી એમ(pm)

  For current updated news and different fields n Gujarati

  જવાબ આપો
 • 100. Join Ultimate Fashion  |  નવેમ્બર 20, 2018 પર 11:49 એ એમ (am)

  very good

  સાહિત્ય સફરની નવી પહેલ આપની મનગમતી રચના સારાંશ સ્વરૂપે

  જવાબ આપો
 • 101. સત્વ Artijoshi  |  મે 2, 2019 પર 12:38 પી એમ(pm)

  BEST.Herewith I am sending my blog’s name. I like to write in my mother tongue GUJARATI.satvaweb.wordpress.com. AND helloindian.blogspot.com

  જવાબ આપો
 • 102. સત્વ Artijoshi  |  મે 2, 2019 પર 12:39 પી એમ(pm)

  good effort

  જવાબ આપો
 • 103. Motivate Instincts  |  જૂન 15, 2019 પર 10:11 એ એમ (am)

  Really good collection of blogs. Even I am writer and have my blog https://mannnavichar.com.

  જવાબ આપો
 • 104. dj world  |  સપ્ટેમ્બર 13, 2019 પર 2:12 એ એમ (am)

  nice gujju blog.
  https://www.dhirajnews.com

  જવાબ આપો
 • 105. Nayan Kumar  |  સપ્ટેમ્બર 25, 2019 પર 10:33 પી એમ(pm)

  ખુબજ સરસ માહિતી છે. સેર કરવા બદલ આભાર તમારો.

  જવાબ આપો
 • 106. sagar  |  જૂન 6, 2020 પર 2:39 પી એમ(pm)

  શ્રેષ્ઠ પ્રખ્યાત ગુજરાતી ટોપિક્સ

  જવાબ આપો
 • 107. palatbhagat  |  જૂન 11, 2020 પર 8:22 એ એમ (am)

  અમે બધા ગુજરાતી લેખકોને તેના બ્લોગ લખવા માટે આમંત્રિત કરી રહ્યા છીએ.
  https://gujjubaba.in
  રજીસ્ટર કરી ને કોઈ પણ મુશ્કેલી થાય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે તમને યોગ્ય ગાઇડલાઇન આપી તમારી મુશ્કેલી નું સમાધાન કરશું

  જવાબ આપો
 • 108. mahendrakhunt  |  જૂન 23, 2020 પર 9:35 પી એમ(pm)

  નમસ્તે
  મારા બ્લોગનો આપની યાદીમાં સમાવેશ કરવા વીનંતી છે. 🙏
  https://www.swadhyay.online/

  જવાબ આપો
 • 109. magha  |  સપ્ટેમ્બર 1, 2020 પર 5:01 પી એમ(pm)

  varta

  જવાબ આપો
 • 110. Ganga Sarma  |  સપ્ટેમ્બર 17, 2020 પર 8:29 એ એમ (am)

  એક વાર તમે આ જુઓ અને ગેમ તો કૃપયા આમા સ્થાન ઉમેર્સો તેવી મારી ગુજરીસ…🙏

  https://gbsarma.blogspot.com/2020/09/blog-post.html

  તમારો આભાર

  જવાબ આપો
 • 111. ingujaratiinfo  |  ડિસેમ્બર 1, 2020 પર 5:52 પી એમ(pm)

  જવાબ આપો
 • 113. Kama  |  ઓગસ્ટ 5, 2021 પર 3:14 પી એમ(pm)

  Good post great information. Get here all current affairs

  જવાબ આપો
 • 114. Kama  |  ઓગસ્ટ 5, 2021 પર 3:16 પી એમ(pm)

  Good post great information. Latest all current affairs

  જવાબ આપો
 • 115. Dr. Hardik B Ramani  |  જાન્યુઆરી 8, 2022 પર 11:00 પી એમ(pm)

  હું એક ગુજરાતી ઈન્ફોર્મેટિવ બ્લોગ લખું છું. “Knowledge For All” મને પણ આ યાદીમાં શામિલ કરવા વિનંતી છે.
  https://www.drhbramani.com/

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: