એક વ્યક્તિ :: નિનાદ અધ્યારુ.
નવેમ્બર 15, 2009 at 7:10 પી એમ(pm) 13 comments
રાત આખી જાગવા જેવી હતી,
એક વ્યક્તિ ચાહવા જેવી હતી.
ઉમ્રભર એને કદી આપી નહી,
એક વસ્તુ આપવા જેવી હતી.
છોકરો દોડ્યા કર્યો હરણાની જેમ,
છોકરી પણ ઝાંઝવાં જેવી હતી.
આપણે છીએ કે નીચું ના નમ્યા,
વાત એની ત્રાજવા જેવી હતી.
માત્ર આંસુઓ જ જોયાં છે તમે,
આંખ એની વાંચવા જેવી હતી.
Entry filed under: કવિતા.
1.
ઈશ્ક પાલનપુરી | નવેમ્બર 21, 2009 પર 5:40 પી એમ(pm)
nice gazal ! every sher is excellent !!
2.
nilam doshi | ડિસેમ્બર 4, 2009 પર 6:44 પી એમ(pm)
ખૂબ સરસ…દરેક શેર માણવો ગમ્યો
3.
પંચમ શુક્લ | ડિસેમ્બર 9, 2009 પર 11:07 પી એમ(pm)
સરસ ગઝલ.
4.
parth Rupareliya | જાન્યુઆરી 15, 2010 પર 12:38 પી એમ(pm)
very nice gazal ! every sher is excellent !!
gazal Nakhasikh gami.
5.
sudhir patel | ફેબ્રુવારી 27, 2010 પર 9:29 એ એમ (am)
Enjoyed very nice Gazal!
Sudhir Patel.
6.
aditi | માર્ચ 4, 2010 પર 9:01 એ એમ (am)
nice poem.. i really like it
7.
dhaval soni | ઓગસ્ટ 10, 2010 પર 6:15 પી એમ(pm)
adbhut!
8.
riddhi.bharat | એપ્રિલ 20, 2011 પર 2:37 એ એમ (am)
khub j sunbar gazal chhe.hu collej ma hati tyare tmari gazalo vacheli atyare to yad pan nathi.achan tamaru nam joy ne ya avyu.tamaru koy alag blog chhe?hoy to add apso plz?.mari tmari juni gazal vanchavi chhe.tanks very much
9. એક વ્યક્તિ :: નિનાદ અધ્યારુ. | | GujaratiLinks.comGujaratiLinks.com | જૂન 14, 2011 પર 12:01 પી એમ(pm)
[…] અમીઝરણું… […]
10.
P.K.Davda | ફેબ્રુવારી 10, 2012 પર 11:47 પી એમ(pm)
ખરેખર બહુ સરસ. અંતરને છબી જાય એવી.
-પી.કે.દાવડા
11.
વિજય ચલાદરી | જૂન 16, 2012 પર 8:31 પી એમ(pm)
ગમતાનો ગુલાલ કરવો પડે..!
12.
pari patel | જાન્યુઆરી 2, 2015 પર 1:49 પી એમ(pm)
ખૂબ સરસ…દરેક શેર માણવો ગમ્યો
13.
Gujju Tech | સપ્ટેમ્બર 29, 2018 પર 3:18 પી એમ(pm)
પાંચ હજાર વર્ષ પહેલા ની દેવી ભાગવત ની આગાહી : જાણો વધુ
http://bit.ly/2Qgjkru