મળ્યાં ભેગા ભળ્યાં – શિલ્પા ગાંધી.

September 2, 2007 at 1:08 pm 9 comments

મળ્યાં એવા મળ્યાં,
કે મળ્યાં ભેગા, લગોલગ લાગી ગયાં,
ન ત્યાં મન રહ્યું કે તન રહ્યું,
મનડાં તનડાંનો તફાવત ન રહ્યો,
મૌન સતત બોલતું રહ્યું,
ને શબ્દો બધા ચુપ રહ્યાં,
અમે એવાં મળ્યાં ને એવાં ભળ્યાં,
કે વિધાતા માત્ર દેખતા રહ્યાં.

Advertisements

Entry filed under: કવિતા.

સ્મરણ – સૌપ્રિય સોલંકી “શૈલ” જય શ્રી કૃષ્ણ…

9 Comments Add your own

 • 1. shukla manjit  |  September 4, 2007 at 1:46 pm

  Effortlessly I opened this site and found your poem…
  I reflect my self as….

  Oooyyeee…what an excellent quotation I have ever heard…I am fond of literature reading…but I rarely find such quotation to appreciate…this is of course inique one…congratulations…keep it up…when ever you reveal such beatiful fregrence from within…be kind to share with me at my mail.

  Truely wishing you all my best
  Manjit Shukla

  Reply
 • 2. વિવેક  |  September 4, 2007 at 6:44 pm

  સુંદર રચના… કદાચ કાલે જ દિવ્ય-ભાસ્કરમાં વાંચી…

  પણ આપને પુનઃ કાર્યાન્વિત થયેલ જોતાં આનંદ થયો…

  Reply
 • 3. manvant@aol.com  |  September 5, 2007 at 12:29 pm

  પધારો મારા મોંઘેરા મહેમાન ! ખૂબ તડપાવ્યા પછી મિલન થયુ !
  હવે ભાગી ના જશો ! સંતાઇ પણ ના જતા ! કાવ્ય ગમ્યું.આભાર !

  Reply
 • 4. shivshiva  |  September 6, 2007 at 5:53 pm

  હજી વાર છે.

  Reply
 • 5. Pranav  |  September 8, 2007 at 1:23 pm

  સિગારેટ ની જેમ https://amitpisavadiya.wordpress.com ની આદત છુટેલી..મહિનાવાર ટપાલ નો ગ્રાફ જુવો….પાછી ના લાગે તો સારુ અને લાગે તો વધુ સારુ!!

  Reply
 • 6. Ketan Shah  |  September 13, 2007 at 8:24 am

  મૌન સતત બોલતું રહ્યું,
  ને શબ્દો બધા ચુપ રહ્યાં,
  Good One

  Ketan Shah

  Reply
 • 7. chetu  |  March 2, 2008 at 2:05 am

  હા … આજે તમે બન્ને પ્રભુતામાં પગલાં પાડી રહ્યાં છો…એટ્લે વિધાતા પણ જુવે જ ને..?.. એમણે જ તો પૂર્વી – અમીત ને મેળવ્યાં છે..! ..આજનાં શુભ દિને આપ બન્ને ને ખૂબ ખૂબ અભિનંદન …

  Reply
 • 8. ઊર્મિ  |  March 2, 2008 at 8:52 pm

  અમિત, તેં આગલે દિવસે જ કંકોતરી મોકલાવી એટલે મને પણ અહીંથી પ્લેન ના મળ્યું હોં… 😀 પણ નીલાઆંટીએ તારા લગનમાં જરાક મ્હાલવાનો સરસ અવસર આપ્યો… થોડા લગનગીતો અને આ ફટાણા-બટાણા, મેં પણ આવડ્યા એવા ગાઈ લીધા… 🙂

  તમને બંનેને ફરીથી… ખૂબ જ સુખી અને પ્રેમાળ દામ્પત્યજીવન માટે દિલથી મબલખ શુભેચ્છાઓ… અને આ ખાસ દિવસ માટે અંતરની ઊર્મિથી હાર્દિક અભિનંદન.

  Reply
 • 9. Pinki  |  March 5, 2008 at 10:24 pm

  may god bless both of u …..
  and have happy life journey…..!!

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 210,981 અમીનજરું

દિવસવાર ટપાલ

September 2007
M T W T F S S
« Jun   May »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: