શ્યામ – દિલીપ રાવલ.
એપ્રિલ 13, 2007 at 1:03 પી એમ(pm) 4 comments
રાધાની ઓઢણીએ સોનેરી તાર,
અને મીરાંને હાથ એકતારો ;
તાર તાર સાથ એક વાતનો વિવાદ,
બોલ, શ્યામ હવે તારો કે મારો.
Entry filed under: કવિતા.
એપ્રિલ 13, 2007 at 1:03 પી એમ(pm) 4 comments
રાધાની ઓઢણીએ સોનેરી તાર,
અને મીરાંને હાથ એકતારો ;
તાર તાર સાથ એક વાતનો વિવાદ,
બોલ, શ્યામ હવે તારો કે મારો.
Entry filed under: કવિતા.
1.
chetu | એપ્રિલ 13, 2007 પર 11:09 પી એમ(pm)
radha ka bhi shyam ho to mira ka bhi shyam..!!
2.
જાગૃતિ વાલાણી | એપ્રિલ 25, 2007 પર 3:05 પી એમ(pm)
શ્યામ તો રાધાજી એન મીંરા બંને ના કહેવાય. એક પ્રેમિકા હતી તો બીજી ભકત હતી. ખૂબ સરસ કવિતા. નાનકડી પણ વાત ઘણી મોટી
3.
JASRAJ PARMAR | નવેમ્બર 15, 2007 પર 1:40 પી એમ(pm)
NICE
4.
megharav | માર્ચ 15, 2008 પર 2:32 એ એમ (am)
Vaah, Dilipbhai,
Gaurav, Jamnagar.