કહત કબીર.

સપ્ટેમ્બર 4, 2006 at 9:49 પી એમ(pm) 4 comments

ગુરુ  ગોવિન્દ  દોઊ  ખડે  કાકે  લાગૌં  પાય,
બલિહારી  ગુરુ  આપકી,  ગોવિંદ  દિયો  બતાય.

બલિહારી  ગુરુ  આપકી  ઘડિ  ઘડિ  સૌ  બાર,
માનુષ  સે  દેવતા  કિયા  કરત  ન  લાગી  બાર !

ગુરુ  કુંભાર,  શિષ્ય  કુંભ  હૈ,  ગઢ  ગઢ  કાઢૈ  ખોટ,
અન્તર  હાથ  સહાર  દૈ,  બાહર  બાહૈ  ચોટ.

ઇતના  ભેદ  ગુરુ :  હમકો  બતા  દો,  હમકો  બતા  દો,
સમજ  પકડો  ગુરુ  મોરી  બૈયાં  રે…..હો…..હો…..જી…..

જલ  કેરી  મછિયાં  જળમાં  વિયાણી…..જલ  કેરી  મછિયાં…..
ઇંડા  એના  અધર  સમાયા  રે,
ઇંડા  એના  અધર  જમાયા…..હો…..હો…..જી.
ઇ  રે  ઇંડામાં  છીંડા  રે  નોતાં….. ઇ  રે  ઇંડામાં…..
પવન  એમાં  કહાં  સે  પધરાયા  રે…..હો…..હો…..જી…..
                                        ઇતના  ભેદ  ગુરુ…..

ધરતી  પર  બાવે  ચૂલા  રે  બનાયા…..ચૂલા  રે  બનાયા…..
આસમાન  તવા  રે  ઠેરાયા  રે…..હો…..હો…..જી…..
ચાર  ચાર  જુગ  કી  લકડી  જલાઇ…..ચાર  ચાર  જુગ  કી….
ધુંવા  એના  કહાં  રે  સમાયા  રે…..હો…..હો…..જી…..
                                        ઇતના  ભેદ  ગુરુ…..

ગગનમંડળમાં  ગૌવા  રે  વિયાણી….. ગોવા  રે  વિયાણી…..
ગોરસ  અધર  જમાયા  રે…..હો…..હો…..જી…..
સંતોએ  મિલકર  કિયા  રે  વલોણા…..સંતોએ  મિલકર…..
માખણ  કોક  વિરલે  પાયા  રે…..હો…..હો…..જી…..
                                        ઇતના  ભેદ  ગુરુ…..

શૂન  રે  શિખર  પર  ભમરગુફા  મેં,  આસન  અધર  ઠેરાયા  રે…..
કહત  કબીરા,  સુનો  ભાઇ  સાધુ !
સમજ્યા  સોઇ  નરને  પાયા  રે…..હો…..હો…..જી…..
                                        ઇતના  ભેદ  ગુરુ.

Entry filed under: કવિતા.

તને જોઇ જોઇ – રાજેન્દ્ર શાહ. ઘણી ઘણી હામો – લોકગીત.

4 ટિપ્પણીઓ Add your own

  • 1. manvant  |  સપ્ટેમ્બર 5, 2006 પર 9:45 પી એમ(pm)

    કબીરા સોઇ પીર હૈ જો જાને પર પીર !
    જો નહીં જાનત પર કી પીર વો કાફીર બેપીર !

    કબીર કહે કમાલકો દો બાતાં સિખ લે !
    કર ખુદાકી બંદગી ઔર ભૂખે કો અન્ન દે !

    જવાબ આપો
  • 2. nilam doshi  |  સપ્ટેમ્બર 6, 2006 પર 9:01 એ એમ (am)

    enjoyed yr blog very much.really nice.will vist regularly.keep it up.

    જવાબ આપો
  • 3. વિજયકુમાર બારીયા  |  ઓક્ટોબર 12, 2014 પર 5:39 પી એમ(pm)

    મુજમેં રામ તુજમેં રામ
    સબમેં રામ સમાયા હૈ
    કરલો જગમેં પ્યાર સભીસે
    કોઇ નહિ પરાયા હૈ

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 289,991 અમીનજરું

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930