પૂછી શકાતું નથી – રમેશ પારેખ
ડિસેમ્બર 20, 2006 at 10:38 પી એમ(pm) 4 comments
નથી નજીક તમે કે તમારો વ્હેમ નથી
પૂછી શકાતું નથી કે કશું જ કેમ નથી
આંખ ખોલું કે મીંચી દઉં બધું જ સરખું છે
અમારા સ્વપ્નપ્રદેશો ય હેમખેમ નથી.
Entry filed under: કવિતા.
ડિસેમ્બર 20, 2006 at 10:38 પી એમ(pm) 4 comments
નથી નજીક તમે કે તમારો વ્હેમ નથી
પૂછી શકાતું નથી કે કશું જ કેમ નથી
આંખ ખોલું કે મીંચી દઉં બધું જ સરખું છે
અમારા સ્વપ્નપ્રદેશો ય હેમખેમ નથી.
Entry filed under: કવિતા.
1.
Jayshree | ડિસેમ્બર 21, 2006 પર 10:17 એ એમ (am)
આંખ ખોલું કે મીંચી દઉં બધું જ સરખું છે
અમારા સ્વપ્નપ્રદેશો ય હેમખેમ નથી.
વાહ..!!
રમેશ પારેખ હોય અમે વાંચીને વાહ..!! ન કહેવાય જાય.. એવું તો ક્યાંથી બને ??
2.
વિવેક | ડિસેમ્બર 21, 2006 પર 3:45 પી એમ(pm)
કોઈ મને “અદ્દભૂત’ની વ્યાખ્યા પૂછે તો આ મુક્તક સામે ધરવું પડશે…
3.
shivshiva | ડિસેમ્બર 22, 2006 પર 4:55 પી એમ(pm)
સુંદર મુક્તક છે.
4.
Janak | જૂન 17, 2007 પર 11:59 એ એમ (am)
Wah rameshbhai ati sunder. mari premika ne kahi a kavita e ti mara shabdo sambhari mari thai gai