એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ

જાન્યુઆરી 31, 2007 at 3:21 પી એમ(pm) 8 comments

એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે
પ્રાણ પ્યારૂ છે રે અમને અતિશય વ્હાલુ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

ઇલોરગઢ જેવુ ગામ
તેમા વિશ્વકર્મા પ્રભુજીનું ધામ છે… (2)
એવુ શ્રી દાદાજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

બ્રહ્મા લેશે તમારૂ નામ
વિષ્ણુ લેશે તમારૂ નામ રે… (2)
શિવજી ભજશે તમારા નામ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

રન્નાદે લેશે તમારૂ નામ
સરસ્વતી લેશે તમારૂ નામ રે… (2)
ગાયત્રી જપશે તમારા નામ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે

દેવો કરશે જય જય કાર
પાંચે પુત્રો લાગે પાય રે… (2)
અમને શરણે લેજો આજ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.

Entry filed under: ભજન - આરતી.

આઠે પ્રહર – જયંત વસોયા. નાનકડી નારનો મેળો – વેણીભાઇ પુરોહિત.

8 ટિપ્પણીઓ Add your own

 • 1. vishal ambasana  |  ફેબ્રુવારી 1, 2007 પર 8:49 એ એમ (am)

  great, blog sir, this is really good

  જવાબ આપો
 • 2. Kartik Mistry  |  ફેબ્રુવારી 1, 2007 પર 10:23 એ એમ (am)

  વિશ્વકર્મા તેરસમાં હું ન જઇ શક્યો 😦

  જવાબ આપો
 • 3. shivshiva  |  ફેબ્રુવારી 5, 2007 પર 1:22 પી એમ(pm)

  એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે.
  આ ભજન યાદ આવે છે.

  જવાબ આપો
 • […] post by amitpisavadiya and powered by Img […]

  જવાબ આપો
 • 5. RAGESH H. GAJJAR  |  ડિસેમ્બર 23, 2009 પર 4:49 પી એમ(pm)

  Vishwakarmaji is my grandfather.vishwakarmaji is our kuldevta.

  જવાબ આપો
 • 6. Tirth Gajjar  |  જૂન 29, 2012 પર 2:29 પી એમ(pm)

  hi…….,

  I am ” Tirth Gajjar ” from the ” Rangeelu city Rajkot “…

  Good job ” Amit Gajjar ” real….. it’s a good job
  jo tame Facebook par hov to plz…. find me and send me a request….

  karan ke mare 1 serious topic par discussiom karvu chhe tamri sathe …… so plz. send me

  my e-mail id is ” gajjartirth@gmail.com

  જવાબ આપો
 • 8. Tirth Gajjar  |  સપ્ટેમ્બર 7, 2012 પર 2:36 પી એમ(pm)

  અમિતભાઇ તમને આ મારો બીજો મેસેજ આપું છું ….

  આ લિંક છે. જો તમે ફેસબૂક પર હોવ તો આને જરુર થી શેર કરજો …

  http://www.facebook.com/SamastVishwaShreeGurjarSutharSamaj

  તો આને share + follow કરવા વિંનતિ છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: