તું – પન્ના નાયક.
ઓગસ્ટ 24, 2006 at 4:21 એ એમ (am) 7 comments
કોઇનોય પગ ન પડ્યો હોય
એવા
લીલાછમ ઘાસમાં
અચાનક
કોઇ
હરણી
એનું કાનન છોડી
થનગનતી આવે
ને
સૂર્યકિરણો સાથે ગેલ કરતી
ઠેકડા મારી
આળોટે
એમ
મારા મનમાં
તારી સ્મૃતિ.
Entry filed under: કવિતા.
1.
Urmi Saagar | ઓગસ્ટ 24, 2006 પર 2:26 પી એમ(pm)
આજે તો કવિતા અને ચિત્રનાં રંગો ખૂબ જ અનેરા છે!
very nice….
2.
gujarat1 | ઓગસ્ટ 25, 2006 પર 5:07 એ એમ (am)
What a play of words! How the words reach the inner core of your heart! …. Harish Dave
3.
સુરેશ જાની | ઓગસ્ટ 26, 2006 પર 6:46 એ એમ (am)
શું સુંદર ભાવની અભિવ્યક્તિ છે!
4.
shivshiva | ઓગસ્ટ 26, 2006 પર 7:24 એ એમ (am)
સુંદર શબ્દો અને સુંદર ચિત્રનું સુંદર સમાગમ
5.
manvant | ઓગસ્ટ 26, 2006 પર 11:14 પી એમ(pm)
SARAS RACHNAA !
6.
Siddharth | ઓગસ્ટ 27, 2006 પર 8:22 પી એમ(pm)
Simply beautiful…
સિદ્ધાર્થ
7.
Gira Vyas | એપ્રિલ 1, 2007 પર 5:54 પી એમ(pm)
I just love the picture.